________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wwwwwwwwwwwnnnnnnnnnnnnnnominamuwwww
એવાં અપિ કરીએ તે જ અભ્યાસ મારા
હિંદુઓનું સમાજરચનાશા વિચિત્ર અભિપ્રાય હે જોઈએ ફલાયકરનું શેડ રે ( Flikers Cathode Rays) રે એન્ટજનનું એકસ રે ( Rontgen's X-Rays ), Alaball sălr_7 44 ( Planck's Quantum theory) આઈન્સ્ટાઇનની રીલેટીવિટિને સિદ્ધાંત ( Theory of Relativity) વગેરેનો અભ્યાસ નાજુકમાં નાજુક પ્રયોગો વડે થે જોઈએ, પરંતુ માનવને અભ્યાસ માત્ર “મને લાગે છે” એ વાક્યથી પૂર્ણ કરીએ તે ચાલે. વાયુનું પરિણામ કંઈ થતું નથી એવાં અવિચારી વિધાને કરવામાં હરકત ન હોય તે તમારા એકસ રેઝ વગેરે જુઠાણું છે એમ કહેવામાં જરા પણ હરકત નથી. ભૌતિક હીલચાલનું પણ બરાબર માપન કર્યા સિવાય સમજી શકાય નહિ, તે માનવી હીલચાલે તેવા પ્રયોગો કર્યા સિવાય કેમ સમજી શકાય તે તે અમારા સુધારકબંધુઓ જ જાણે! આપણું સંસ્કૃત વાડમયને જેને પરિચય છે તેમને ખબર હશે કે મલય પર્વત પરથી વહેતા વાયુથી કામવિકારની વૃદ્ધિ થાય છે એવી લેખકની કલ્પના હતી, પરંતુ તેની શોધ કોઈએ આંકડા પદ્ધતિથી કરી જોઈ હોય એમ અમને લાગતું નથી. બાહ્ય પરિસ્થિતિથી અમુક ગુણોની તીવ્રતા વધતી હોય તે પણ પ્રત્યક્ષ ગુને તે માનવની અંતર્ગત પ્રવૃત્તિ પર જ આધાર રાખે છે, પરંતુ એકંદરે સમાજમાં વિકારોની વૃદ્ધિ થશે એટલું ચોક્કસ છે. આવાં પરિણામોની તીવ્રતા ઓછી કરવા માટે કંઈ યુકિતઓ જવી જોઇએ કે નહિ એ અત્યંત વિચાર કરવા જેવા પ્રશ્નો છે. હાલની સમાજમાં પ્રચલિત પદ્ધતિ જ બહુ વિચિત્ર છે. પ્રથમ ગુનાઓ, મારામારીઓ, પછી તેનાં કારણે શોધી કાઢવા માટે તપાસસમિતિઓની નિમણુંકે અને અંતે તપાસસમિતિઓના અહેવાલો અને વળી પાછું વ્યક્તિ સ્વાતંત્ર્ય ! ગુનાશા (Criminology)ના ગ્રંથો પરથી આવા દાખલાઓ અનેક આપી શકાશે.
ઉપરના બે તાનો વિચાર થયો તેવી જ રીતે દેશવિષયક ગુણેને પણ વિચાર કે જોઈએ. દેશના ગુણો એવા હોય છે કે
For Private and Personal Use Only