________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
હિંદઓનું સમાજરચનાશાસ્ત્ર
તે પરિણામે ઓછાં તીવ્ર કરવાની દષ્ટિએ જુદાજુદા કાળમાં જુદાજુદા આચારે કહ્યા છે. પ્રથમ હિંદુઓએ વર્ષના બે વિભાગો પાડયા, ઉત્તરાયન અને દક્ષિણાયન. આ ભાગે પરિણામની દષ્ટિએ પડતા ભાગો સાથે પૂર્ણ સંવાદી છે. વળી ઋતુચર્યામાં હિંદુસમાજ શાસ્ત્રોએ જે અધિકારે સૂચવી દીધા છે, તે પણ પરિણામની દૃષ્ટિએ બરાબર મેળ ખાય છે. તેમણે કાપભોગની દૃષ્ટિએ ક્યા મહિનાઓ હિતકારક અને ક્યા મહિનાઓ અહિતકારક એ કહેતી વખતે બરાબર તેજ નિયમાનુસાર કહ્યું છે. આ રીતે જાગતિક સ્થિતિને પણ પદ્ધતિસર વિચાર કરનારા લેખકેને ગમે તે આય. એમ. એસ.માંના અધિકારીઓ વડે અને તે મૂર્ખાઓના બેસુરમાં આપણી તરફના મૂર્ખાઓએ સૂર મિલાવ એ કાલનો મહિમા છે. વૈદક ગ્રંથે ૧ વર્ષની ઋતુઓને નીચે પ્રમાણે અધિકાર આપે છે –
" सेवेत कामतः कामं तृप्तो वाजीकृतो हिमे ।
यहाद्वसंतशरदोः पक्षाद्वर्षा निदाघयोः ॥" અહીં વર્ષ અને નિદાઘ, વસંત અને શરદ, હેમંત અને શિશિર એ જોડીઓને સરખા અધિકાર આપ્યા છે. હિમ શબ્દથી હેમંત અને શિશિર એ અર્થ લેવાનું છે, કારણકે વૈદિક ગ્રંથમાં પણ વર્ષની તેવીજ વિભાગણી કરેલી દેખાય છે.
દાદા મારા સંતવઃ રેમંત જિરિયો રમાના
હવે આ આપેલી ઋતુઓની જેડીઓ અને પાછળ આપેલા મહિનાઓનું સરખાપણું તાબડતોબ ધ્યાનમાં આવશે અને પ્રાચીન આર્યાનું જ્ઞાન જેઈ આશ્ચર્યમુગ્ધ થયા સિવાય રહેવાશે નહિ! શીનમેષત:” એ આર્ય નિયમ પ્રમાણે નવેમ્બર, ડીસેમ્બર,
१ अष्टांग हृदय-सूत्रस्थान २ऐतरेय ब्राह्मण
For Private and Personal Use Only