________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
~
~~
~~
~
~
~
~~~
~~~
નૈતિક પદ્ધતિઓ અને નિસર્ગ
૧૨
~ ~ શાસ્ત્રનો બાધ નથી છતાં અનુવંશશાસ્ત્ર જાણતા હોવાથી તેમને પણ વધુ હિતકારક અને ઓછા હિતકારક એવા સમાજના વર્ગ કરવા પડયા.
બીજી પદ્ધતિમાં કેટલાક કુટુંબના સમૂહને એટલે કે જાતિને આઘઘટક માની, તે સમૂહએ પિતાના ગુણો સિદ્ધ કરવા એવું માની લેવામાં આવ્યું છે. અહીં ઉન્નતિ થવાની તે પણ સમૂહની અને અવનતિ થવાની તે પણ સમૂહની. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પહેલા પ્રકારની પદ્ધતિને અવલંબ કરવામાં આવ્યો છે અને હિંદુ સંસ્કૃતિમાં બીજા પ્રકારની પદ્ધતિ પાયારૂપ માનવામાં આવી છે. આ બંને પદ્ધતિઓ વચ્ચેને શ્રેષ્ઠ કનિષ્ટ ભાવ કોઈક નિશ્ચિત ધ્યેયાનુસાર ઠરાવી પછી નીતિશાસ્ત્રને નિર્ણય કરે જોઈએ, તે પહેલાં અમુક એક રીતરિવાજને કલંકરૂપ કહે અને બીજાને હિતકારક કહે એ બાબતે કંઈ ઠરાવી શકાય તેવી નથી, પરંતુ તેવી અશક્ય બાબતે જ હાલ હિંદુસ્તાનમાં બની રહી છે !!
માનવનો સ્વભાવ એ બનાવી દેવો કે તેને હાથે થતી
પ્રત્યેક ક્રિયા નિસર્ગતઃ જ નીતિ વિરોધી
ન હેવ એ જ સંસ્કૃતિને મૂળ હેતુ છે. માનવી જીવન પર ધ્યેય નિશ્ચિત કરવાની બાબતમાં મહાત્મા નિસનાં પરિણામો ગાંધીને મત બરાબર છે પરંતુ તેનું સાધન
માત્ર તેઓશ્રી માને છે તેમ વ્યકિતસ્વાતંત્ર્ય નથી. સર્વ દિવાની અને ફરજદારી કાયદાને પ્રધાન પાયો જે વ્યકિતનું સ્વતંત્ર કત્વ છે અને તેથી કોઈ પણ કૃત્ય વિષે વ્યક્તિની જવાબદારી છે એ માનવશાસ્ત્રોની દષ્ટિએ સિદ્ધ થતું નથી, પરંતુ સમાજ અને સંસ્કૃતિનું રક્ષણ આનુવંશની મદદથી જતિ નિયુકત બનાવી કરવાનું હોય છે, અર્થશૂન્ય બાહ્ય કાયદાઓ દ્વારા નહિ! તેથી જ મનુષ્યના વર્તનને નિયમબદ્ધ કરવાની મહત્વાકાંક્ષા ધરાવનારાઓએ પ્રત્યેક બાબતનો ઉંડે વિચાર કરવો જોઈએ. માનવી ક્રિયા, અંતઃકરણની
For Private and Personal Use Only