________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૈતિક પદ્ધતિ અને નિસગ
૫
"
ધારા કે આમાંના પહેલા પ્રાળયાતાનિવૃત્તિ: જેવા નિયમના ઈંગ્લેંડ જેવા દેશે અ'ગીકાર કર્યો છે, પછી જની ઇંગ્લેંડ પર ચઢાઈ કરે તા, ઈંગ્લેંડે હત્યા ટાળવા માટે જનીને ચઢાણ કરવા દેવી ? ખાઈઅલમાં પણ કહ્યું છે કે નમ્ર હશે તેમને જગતનું રાજ્ય મળશે, રાજાના ભાગ રાજાને સોંપી દે। ’૧ એ ઉપદેશ સત્ય છે એમ ઇતિહાસ તરફ જોતાં તે નથી લાગતું ! ભવિષ્યમાં પ્રાળયાતાન્નિવૃત્તિ: એ નિયમનું પૂર્ણ રીતે પાલન કરનારા સમાજ શ્રેષ્ઠ પદવીએ. પહેાંચશે એમ કહેવામાં આવે છે. ઘણું સારૂં...! જ્યારે ભવિષ્યમાં તેમ બનશે ત્યારે ઇતિહાસ તે બાબતની નાંધ લેશે. ચારી ન કરવી એ નિયમ ત્રણ શબ્દોમાં કહ્યો તેા ખરા પણ તેને બહુ અમલ થયેા હાય એમ લાગતું નથી. એલિઝાબેથ રાણીના સમયમાં સર ક્રાંસિસ ડેંક, હૅાકિન્સ, ફ્રાબ્રીસર વગેરે ઇંગ્લેંડ દેશના સુપ્રસિદ્ધ નાખુદા સમુદ્ર પર સ્પેનના માલની લૂંટ કરતા હતા, તે ચેરી થઇ કેમ એ શી રીતે નક્કી કરવું? ખ્રિસ્તી ધર્મમાં જે દશ આજ્ઞાએ છે તેમાં ‘તું ચેરી કરતે નહિ ’૨ એવી પણ એક આજ્ઞા છે. સર ફ્રાન્સિસ ડ્રેકે રાજ ખામલ વાંચી સભળાવવા માટે એક ભિક્ષુક ( clergyman ) પણ સાથે લીધા હતા. પરંતુ સર ક્રાંન્સિસ ડ્રેકને કે ઇંગ્લેંડના રાષ્ટ્રને કાઇને પણ સમુદ્ર પર ચાલતા પ્રકારા ચેરી છે એમ લાગ્યું નહિ.૩ શું કાળાન્તરે અને સ્થળાન્તરે ચારીની વ્યાખ્યા બદલાય છે એમ માનવું ? વારન હૅસ્ટીંગ્ઝ૪ વગેરે હિંદુસ્તાનમાંથી અપર પાર સ'પત્તિ લઇ ગયા તેને શું કહેવું ? ‘ ચેરી ન કરવી ’એ નિયમનું એકનિષ્ઠાથી પાલન કરવું એ શ્રેષ્ઠ કે રાષ્ટ્ર-નિષ્ટ્રા શ્રેષ્ઠ ?
'
Ethics and Modern world problems by Mc Dougall. ૨ De Harba's Catechism,
3 My Neighbour: The Universe by Dr. L. P. Jacks. Social statics by Herbert spencer; Trial of Warren Hastings by E. Barke.
For Private and Personal Use Only