________________
Shri Mahavir Jain Aradhana Kendra
ne
હિંદુઓનું સમાજથ્થનાશા
તા જાતિપ્રધાન તત્ત્વ પર. આ બંનેની તુલના કરી તેના હિતાહિતત્ત્વની ચર્ચા આગળ કરીશું અહીં એટલું જ જોવાનુ` કે સમાજરચનાની જેમ એ પદ્ધતિએ હાય છે, તેમ નીતિશાસ્ત્રની પણ બે પદ્ધતિઓ॰ પ્રચલિત છે. તેથી એક પદ્ધતિના આધારે ખીજી નૈતિક પતિ અનીતિમાન લાગશે. નીતિવિષયક પદ્ધતિઓની હંમેશા સાકલ્યથી તુલના કરવી જેએ, તેમાંનેા એક એક ભાગ લઇને નહિ. આમ સાકલ્યથી વિચાર કર્યા પછી જેનું સારાપણું સૃષ્ટિ ઉપાડી લેશે તેના જ અ'ગીકાર આપણને કરવા પડશે.
દ નીતિની એ પદ્ધતિઓ
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યાં વ્યકિતપ્રધાન સમાજ હશે, જ્યાં વ્યકિતને જ સમાજમાં આદ્યધટક માનવામાં આવી હશે, ત્યાં આપણે જે સ્થિતિને સદ્ગુણી કહીએ છીએ તે સ્થિતિએ વ્યકિતને પહોંચવા માટે નીતિનિયમે કરવા પડશે. આ પદ્ધતિમાં ‘માતૃવેવો સવ ', ‘ પિતૃફેવો મવ ’, ‘ સત્યાન્મા प्रमदितव्यं ' प्राणाघातान्निवृत्तिः परधनहरणे संयमः सत्यवाक्यं काले शक्तया प्रदानं युवतजनकथामूकभावः દેવામ '. આના જેવા સર્વસાધારણ નિયમે વ્યક્તિને કહીશું તે ખસ થશે. અહીં મનુષ્ય એ સામાન્યતઃ માનવસમાજના ઘટક મનાયે હૈાય છે, તેથી કુટુ'બ, જાતિ અથવા વર્ગ, રાષ્ટ્ર, ધર્મ, પથ વગેરે સનિષ્ઠાસ્થાન ગૌણુ માનવાં પડશે; અને પછી તેવાં તત્ત્વામાંથી સાબરમતી આશ્રમ જેવા આશ્રમે ઉત્પન્ન થવા લાગે છે. તે નીતિશાસ્ત્રના અનુયાયીઓ તેમનાં તત્ત્વનું પૂર્ણ રીતે પાલન કરે છે એમ નહિ કહી શકાય. આ સત્ય નજર સામે હાવાથી ‘ ખરા ખ્રિસ્ત એકજ થઈ ગયા અને તેને ક્રુસ પર નાશ થયા,' એમ નિત્શે કહે છે.
"
"There never was more than one Christain and he died on the cross. Tle Gospel died on the eross !'
૧ Anti-christ by Fredrich Nietzsche.
For Private and Personal Use Only