________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૈતિક પદ્ધતિ અને નિસ
ધ્યાન આપવું, એ સામાન્ય મનુષ્યની દ્રષ્ટિએ સારું નથી. જ્યારે જે પદ્ધતિમાં સુધારા કરવા હાય ત્યારે તે પદ્ધતિ પર સતત્ આધાતા કર્યા કરવા એ એક જ માર્ગ ગ્રહણ કરવામાં આવે છે; એટલે વ્યક્તિના મન પર એક પ્રકારની અનિષ્ટ અસર થાય છે, તેની જીવનશક્તિ ઓછી થાય છે; અને વ્યક્તિના ધૈર્યાદિ ગુણેાની જ્યાં સમાજને આવશ્યક્તા હોય ત્યાં જ તે ગુણા ઉપયાગમાં આવતા નથી ! એકંદર સમાજની મનેત્તિ પરાવલંબી, અસહિષ્ણુ, કજીઆખાર અને નિરાશામય થઈ જાય છે. નિરાશામય વાતાવરણના ફેલાવા કરનારું, પગલે પગલે સમાજને દે।ષિત ઠરાવનારૂ' જે પ્રચંડ સાહિત્ય આજ પ્રસિદ્ધ થઈ રહ્યું છે, તે તરફ જોઇશું તે સમાજનુ સ્વાભિમાન નષ્ટ કરવાનું જાણે નેતાઓએ અને વિદ્વાનાએ એક કાવત્રું જ ન કર્યુ. હાય, એવી શંકા ઉત્પન્ન થાય છે. માનવી સ્વભાવ બહુ દીન છે એવું આવેશપૂર્વક કહેનારા કેટલાક ધર્મપથા એક વખત હતા; હાલ તે આખી સમાજપતિ જ અનીતિમાન છે એમ કહેવાના જે પ્રયત્ને ચાલી રહ્યા છે, તેની પણ તેટલી જ ખરાબ અસર થાય છે.૧ અમારા કહેવાના મતલબ એ છે કે સુધારણા કરવાની જરૂર હાય તે, ખચીત તે કરવી જોઇએ, પરંતુ સમાજની અમુક સ્થળે ભૂલ થાય છે એમ જે આપ કહ્યા છે. તેનું કારણ શું અને તે કેવી રીતે ? આપ કહેા છે. તે પદ્ધતિ શા ઉપરથી વધુ સારી છે એટલુ' અમને અમારા સમાજસુધારક મધુકહે એવી નમ્ર વિન'તિ છે.
8
અમે પહેલાથી જ કહ્યું છે કે સમાજરચના એ તત્ત્વ પર થઇ શકે છે, કાં તે તે વ્યક્તિપ્રધાન તત્ત્વ પર અથવા
૧ Dr. . P. Jacks in Hibbert journal for 1924, 1925
113
^^^^
For Private and Personal Use Only