________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
હિંદુઓનું સમાજરચનાશાય
vw\*****
પ્રથમ સમાજરચનાનું હિતાડિતત્વ નિશ્ચિત થયા સિવાય રાજસત્તા, નીતિ, હક્કો વગેરે સંબંધી નિર્ણદેવાનું અમને તે શક્ય લાગતું નથી. જાતિહીન સમાજ હા જોઈએ, એમ કહેનારા લેખકો ઘણે ભાગે પ્રત્યક્ષશાસ્ત્રોથી કે ઈતિહાસથી પરિચિત હોતા નથી. તેમના ગ્રંથ વાંચવાથી એવો જ અનુભવ થશે.
હિંદુસ્તાનમાં હાલ સમાજશાસ્ત્ર પર કે ધર્મશાસ્ત્રપર જે ગ્રંથો પ્રસિદ્ધ થાય છે તેમાં જાગતિક પ્રગતિમાં માનવનું સ્થાન, માનવી હીલચાલેમાં ધર્મ અને સંસ્કૃતિને ઉદય, ધર્મ અને સંસ્કૃતિને પરસ્પરને સંબંધ કેટલે નિકટને છે તેને નિર્ણય, ધર્મવિરહિત સંસ્કૃતિને સ્વરૂપ, સંસ્કૃતિ વિરહિત ધર્મનું સ્વરૂપ, એ બંનેની પરસ્પર અપેક્ષાઓ આમાંથી એક પણ પ્રશ્નનો કોઈ જગાએ વિચાર કરેલો હોય તેમ જણાતું નથી. મૂળ સ્વરૂપને જ નિર્ણય કરેલ ન હોવાથી, ગમે તે એક પ્રાંત ઉપાડી લ, ગૌણ કર્યું અને પ્રધાન કર્યું તેને વિચાર કર્યા વગર, કાર્યકારણ ભાવની સાંકળ સમજ્યા કે નિશ્ચિત કર્યા વગર, અમુક તમુક હિલચાલ કરવી અને તેને સુધારણા કહેવી. જો પરંપરાથી ચાલ્યો આવતો સમાજ એ સુધારો માન્ય ન કરે તે તેને ગાળો આપવાની ! ! બસ ! આ આજના સુધારકની મનેદશા, સમાજ માટે હંમેશાં દૂષ્ણપદ શબ્દ વાપરવા એ કંઈ સમાજસુધારણાનું લક્ષણ નથી. ખરું જોતાં કોઈપણ સમાજમાં સુધારણા કરાવી લેવી હોય છે, તે સમાજમાં કયાંક પણ અભિમાનનું સ્થાન ઉત્પન્ન કરવું જોઈએ. છેલ્લાં સો વર્ષોમાં માનવી બુદ્ધિ ભૂલભરેલા માર્ગે આક્રમણ કરી રહી છે; સમાજની ખરાબ બાબતે તરફ જ હંમેશાં
૧ 7 પુરાધર્મ-ફડકે; ધર્મનિ -તર્કતીર્થ કોકજે, મહાદેવ શાસ્ત્રી દિવેકર, આગરકાંદ સમાજ સુધારકના લેખે વગેરે
Education: A Panacea in Progress of Education by G. M. Joshi.
For Private and Personal Use Only