________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચ્ચનું અલૌકિક સ્વરૂપ
વાસનાનું દુષ્કૃરત્ત્વ ધ્યાનમાં લઇ જે વડે વાસનાનું ઘેાડું ઘણું નિયંત્રણ થાય એવાં જ નૈતિક મૂલ્યો ઠરાવવાં જોઇએ. પ્રથમ જ જેવાં તેવાં નૈતિક મૂલ્યો ઠરાવી તેના ફેલાવા થવા દઇ પાછળથી દુઃખ કરવામાં કંઇ પણ સ્વારસ્ય નથી, તેથી જ જન તત્ત્વવેતા ફ્રેડરિક નિત્શે કહે છે કે, જેવાં નૈતિક મૂલ્યા હશે તેવા જ સમાજ ઉત્પન્ન થશે.’’
64
૧૦૭
* Men will become images of their values ''?
65
આ નૈતિક મૂલ્યા નિશ્ચિંત કરતી વખતે અનેક પદ્ધતિઓના વિચાર કરવા જોઇએ. મનુષ્ય એ સેન્દ્રિય જીવસૃષ્ટિમાં અતભૂત થએલા હાવાથી તેનામાં જે પાશવી પ્રવૃત્તિ છે એ દૃષ્ટિએ તેને વિચાર થવા જોઇએ. ફ્રેન્ચ શાસ્ત્રજ્ઞ અને તત્ત્વજ્ઞ બ્લેસ પાસકલ કહેતા કે, અર્ધાં તત્ત્વજ્ઞા મનુષ્યના દૈવી અશત્રુ વિસ્મરણ કરે છે ત્યારે બાકીના અર્ધાં તેની પવૃત્તિ ધ્યાનમાં લેતાજ નથી.” આ સિવાયના વિચારપ્રણીત જગતમાં ઉત્પન્ન થનારા નૈતિક, ભૌતિક અને આધ્યાત્મિક અગાને વિચાર થવા જોઇએ. માનવ ગમે તેટલા સુધરે, તે પણ તેને માત્રાસ્પર્શી શતાષ્ણુના નિયમાનેા અપવાદ થવાનેા નથી ! તે પ્રમાણે જ તેનું વિચારપ્રણીત જગત જુદું. હાવાથી વિષયે ઓિ દરેક માનવને સરખા પ્રમાણમાં હીલચાલ કરાવી શકશે નહિ. અહીં એક સૂચન આપવાની કે હવે પછીની બધી ચર્ચા ગણતાત્મક પદ્ધતિ (Stutistical method )થી થવી જોઇએ. સર્વસાધારણ મનુષ્યને અભ્યાસ કરવા એ દરેક વ્યક્તિના અભ્યાસ કરવા કરતાં સહેલા છે, અને હિતકારક પણ છે. આજ તત્ત્વ પર અર્થશાસ્ત્રાદિ શાસ્ત્રાની રચના કરવામાં આવી છે. કાઇ પણ શાસ્ત્રામાં પ્રત્યેક જુદી જુદી વ્યક્તિએના વિચાર કરીએ તા પણ અંતે સર્વસાધારણ નિયમ કાઢવા માટે
ર
An introduction to the philosophy of Nietzsche by Anthony Ludovice
a Theory of Legistation dy Jeremy Bentham
For Private and Personal Use Only