________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશા
બાબત અંશતઃ મન પર આધાર રાખે છે, અને તેને જે બાહ્ય નૈતિક મૂલ્યનું અનુમોદન મળશે તો તે કર્મપ્રવૃત્તિ સહજમાં દઢ થશે. તેથી પ્રત્યક્ષ સ્થિતિને અવધી એટલે કે અંશતઃ મન પર આધાર રાખનાર નૈતિક મૂલ્ય સમાજમાં નિશ્ચિત રીતે ફેલાય છે. આ સત્ય કોઈ પણ સમાજની નીતિને ઇતિહાસ જોવાથી ધ્યાનમાં આવશે. આ સંબંધી સર્વસાધારણ સિદ્ધાંત નીચે પ્રમાણે કહી શકાય
જે જે સ્થિતિ થોડી ઘણી અગર પૂર્ણ રીતે મનુષ્યના મન પર આધાર રાખે છે અને જેના પર સમાજે અભિજાતત્વની છાપ મારી હશે તે તે સ્થિતિ સમાજમાં સર્વત્ર ફેલાવાની પ્રવૃત્તિ થાય છે. (એ)
વિધવા વિવાહ એ તેવી સ્થિતિ છે. (એ) . વિધવા વિવાહએ સમાજમાં સર્વત્ર ફેલાવાની પ્રવૃત્તિ થશે.(એ)
“ All states which depend wholly or partly on mind and on wlich social premium is put are states which tend to become common.
Widow-remarriage is such a state ... Widow-remarriage will tend to become common
આ ઉપરથી ધ્યાનમાં આવશે કે વિચારપ્રણીત જગતની માંડણું, તે તે વિચારેની દિશા જ નિશ્ચિત કરી, આપણે ધારીએ તેમ કરી શકીએ છીએ. પાછળ આપેલું શિવાજીનું ઉદાહરણ લઈએ. પૂર્વ ઇતિહાસમાં એટલે કે ભૌતિક સૃષ્ટિમાં થએલી એક જ વ્યક્તિને દેવ અને સેતાન એ બંને સ્વરૂપે જેનારૂં જગત વિચારોનું સૂજેલું હોઈ શકે. સમાજને નીતિત કહીશું તે સમાજ તે જીરવી શકશે નહીં એમ કહેવું ઘણે ભાગે અજ્ઞાનમૂલક હેવ છે. નૈતિક મૂલ્યો ઠરાવતી વખતે અને તે પર સમાજને સિક્કો મારતી વખતે જ સમાજે પૂર્ણ વિચાર કરવો જોઈએ. જેનાથી મનુષ્યની ઉપગ સુલભ પ્રવૃત્તિ અનિયંત્રિત રીતે વધે એ ઉપદેશ ન કરે એ જ સારું,
For Private and Personal Use Only