________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Aranannnnnnnnnnnn
***
હિંઓનું સમાજરચનાશા અધિકાર નથી અને તેમણે એમાં માથું પણ મારવું નહિ. વરતુમય બાહ્ય જગત (thing) અને વિચારપ્રત આંતજગત ( thought) એ બંનેને સમાજની નીતિ કરાવતી વખતે વિચાર થે જોઈએ. વતુમય જગતનું પરિણામ મનુષ્યની બાહ્ય પ્રક્રિયામાં એટલે આચારમાં દેખાઈ આવશે અને બાહ્ય જગતનું માપન થઈ શકે તેમ હોવાથી એ પરિણામે પણ માપ થઈ શકશે. તેથી મનુષ્યના બાહ્ય આચારેનું નિયંત્રણ આ શાસ્ત્રો અનુસાર થવું જોઈએ પરંતુ તેમણે ઇતર ક્ષેત્રોમાં માથું મારવાની જરૂર નથી. ધર્મ એ કંઈ શાસ્ત્રોને શત્રુ નથી. શાસ્ત્રોએ ઉત્પન્ન કરેલી નાનાવિધ
ભાવનાઓની જંજાળની પૂર્તિ થવાનું સ્થાન
ધર્મ છે, એ દષ્ટિએ ધર્મ શાસ્ત્રોનો પૂરકજ ધર્મ અને શા છે. ધર્મ એ શાસ્ત્રોનાં ક્ષેત્રની બહારની પરસ્પરનાં પૂરક બાબતેનો વિચાર કરે છે તેથી શાસ્ત્રોએ
ધર્મના સિદ્ધાંતમાં મદદ કરવી જોઈએ અને ધર્મો પણ પ્રત્યક્ષપ્રમાણમાં શાસ્ત્રોનું સાહચર્ય રાખવું જોઈએ. આવા પ્રકારનું સાહચર્ય ફક્ત હિંદુ ધર્મમાં જ રખાયું છે એમ કહ્યા વિના ચાલે તેમ નથી. મનુષ્યને ભાસમાન થનારી પ્રગતિને યુદ્ધ, દુઃખ વગેરેની શી જરૂર છે એ જે શાસ્ત્રોને સમજાતું ન હોય તે તે બાબતમાં મનુષ્યના મનનું સમાધાન કરવાનું કાર્ય ધર્મને સોંપી દેવું જોઈએ. કોઈ કહેશે કે શાસ્ત્રોએ ભલે આ કોયડાને હજુ સુધી ઉકેલ કર્યો નહિ હોય, પરંતુ શાસ્ત્રો આ રહસ્યને ઉકેલ કયારે ને કયારે તે કરવાનાં જ, નહિ કરે એમ કહેવાને કંઈપણ આધાર નથી. અમે ઉપર બે પાશ્ચાત્ય પંડિતોના મતે આપ્યા જ છે, પરંતુ ચાલો એમ ધારીએ કે આ રહસ્યને કયારેક શાસ્ત્રો વડે ઉકેલ કરી શકાશે, તેનો જવાબ એટલો જ કે જ્યારે આ રહસ્યને શાસ્ત્રો ઉકેલ કરશે ત્યારે
i Prolegomena to Ethics by T. H. Greon,
For Private and Personal Use Only