________________
Shri Mahavir Jain Aradhana Kendra
ધ્યેયનું અલૌકિક સ્વરૂપ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
t
yung
i
આના કરતાં ઘણું જે ઉત્સુક છે. તે ધ્યેયના સ્વીકાર કરી શાશ્ત્રોતેની પાછળ દોડયા કરે છે, પરંતુ ધ્યેય સિદ્ધ થાય તેમ તે નથી લાગતું, તેથી એ ધ્યેય કંઇક આધ્યાત્મિક છે. (Something essentially metaphysical ) ધ્યેય શાસ્રોતી મદદથી પ્રાપ્ત થવું શક્ય નથી. આ મત, જગતમાં જે એ ચાર મહાન પદાર્થવિજ્ઞાનશાસ્ત્રીએ છે તેમાંના એકનું છે. હવે ડાર્વીનના કાલ પછી થઈ ગએલા એક મહાન પ્રાણીશાસ્ત્રજ્ઞ આગસ્ત વાઈઝમાનને મત જોઇએ. એ કહે છે કે “ જો આપણે સત્યની નિર્ભયપણે શોધ કરવા નીકળીશું તેા માનવીસુદ્ધિના દુબળાપણાને લીધે આજ કહેા કે થેાડા કાલ પછી કહેા, માનવીજ્ઞાન અમર્યાદ નથી એ જ સિદ્ધાંત પર આવવું પડશે.” માનવીજ્ઞાનની આ મર્યાદા સુધી પહે ંચ્યા કે તે પછીનું ક્ષેત્ર શ્રાનું છે. એ શ્રદ્ધા જે સ્વરૂપની હશે તેવા સમાજ થશે. આ સંબધી ગેટેએ ફ્ાસ્ટમાં સૃષ્ટિના મુખમાં નીચેના શબ્દો મૂકયા છે, તું જે પ્રકારની કલ્પના કરીશ તેવી જ હું તને દેખાઇશ.” મનુષ્યે તે આ વાકયતા જપ કરતા બેસવું જોઇએ, છતાં કાઈ પણ ધર્મ, કાઇક પણ નૈતિક પદ્ધતિની આવશ્યક્તા તે સમાજને રહેવાની જ. એ સ ભગવદ્ગીતાકારે ‘શ્રદ્ધામોનું પુનઃ ચોથઃ સસઃ એક જ વાકયમાં કહ્યું છે, તે જ ગ્રંથકાર આગળ કહે છે કે, નીતિના નિયમે બદલવા હોય તેા જાગતિક નિયમેાના કાર્ય કારણનું આપણને ખરેખરૂં જ્ઞાન છે, એમ સિદ્ધ કરવું જોઇએ.” આ શબ્દો એ અગ્રગણ્ય શાસ્ત્રજ્ઞાના છે એ આપણુા જહાલ ( extronists ) સુધારકાએ ધ્યાનમાં રાખવા જેવું છે. રસાયન કે પદાર્થવિજ્ઞાન જેવાં ઓછાં મહત્ત્વવાળાં શાસ્ત્રોનું અધ્યયન કરી બાલકાનાં કુમળાં મનેપર જેવા તેવા સંસ્કારો પાળનારા પ્રેાફ઼ેસરા, શિક્ષકા, વર્તમાનપત્રકાર વગેરે સમાજના શત્રુ છે એવા અમારા સ્પષ્ટ મત છે.
<<
''
એટલાજ વાતે અમે કહીએ છીએ કે માનવ નિરપેક્ષ અનાધ્યાત્મિક શાઓને નીતિ નિયમેાની બાબતમાં ખેલવાને બિલકુલ
For Private and Personal Use Only