________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
અમુક પરિણામ થશે એટલુંજ શોધીને બતાવવાનું તેનું કાર્યાં. જો કે પરિણામ એજ રીતે શા માટે થયું એ કહેવાને નથી અને તેમનું તે કામ પણ નથી.
શાસ્ત્રો સમ
પર'તુ શાસ્ત્રના પણ અતિશય ધૃત હૈાય છે, પેાતાને સમાતી ન હેાય એવી બાબતનું જગતમાં અસ્તિત્વ છે એમ કબુલ કરતાં તેમને માનહાની થયા જેવું લાગે છે. તથાપિ પાતે તે માત્ર સત્યના પ્રેમથી પ્રેરિત થયા છે, એમ વારંવાર કહ્યા કરે છે. પેાતાનું અજ્ઞાન તે જુદી જુદી શક્તિઓને જુદાં જુદાં નામેા આપી ઢાંકવાને પ્રયત્ન કરે છે. ખસ, નામ આપ્યાથી એકાદ શકિતનું વાસ્તવિક સ્વરૂપ સમજાયું છે, એવી પેાતાની ખાલિશ સમજુતી કરી લે છે. દાખલા તરીકે સર્વ વસ્તુએ પૃથ્વી તરફ ખેચાતી જણાય છે, તેનું કારણ પૂછવાની સાથે જ, શાળા કે કાલેજના પેાતાને સજ્ઞ માનનારા પેટભરૂ શિક્ષકથી કરી સર આલિવર લૅાજ આઇન્સ્ટાઇન સુધીના સ લેકા જવાબ આપશે કે “ ગુરૂત્વાકર્ષણના નિયમ એજ કારણું ! કેટલા સમાધાનકારક ઉત્તર ! ! પણ ભાઈ, ગુરૂત્વાકર્ષણના નિયમ એટલે શું ? તમે કહ્યું તે તા શિતનું કાર્યં થયું, શકિતનું એ સ્વરૂપ ન હેાય. એને કાર્યકારણુ સંબધ પણ ન કહેવાય. કારણથી જો કા થવાનુ` હાય તા તેમાં નિશ્ચિત ફરક થવા ભેએ જે અસ્તિત્વમાં હતું તેને જ જરા સ્પષ્ટ કરીને કહેવું, એથી કાર્યકારણુભાવ બતાવ્યા કહેવાય નહિ. જ્યાં સૂષ્ટિમાં કાર્યકારણુભાવ છે કે નહિ તેની જ શંકા ઉત્પન્ન થઇ છે તે વસ્તુઓમાં એ ભાવ કયાંથી મળી શકે ? આ પ્રમાણે શાસ્ત્રો દિક્કાલથી બધાએલાં હૈાવાથી અને સૃષ્ટિની વ્યવસ્થા ભર્તૃહરિએ કહ્યા પ્રમાણે વિધાહાધનવૃદ્ઘિમ હેાવાથી, છે તે જ સ્થિતિને જરા સ્પષ્ટ કરીને કહેવાનું કાર્યાં. માત્ર શાસ્ત્રો કરી શકે છે, તેથી આગળ જઇ કારણ સ્વરૂપ કહેવાનુ` શાસ્ત્રો માટે પણુ
1 Mysterious universe by Sir James Jeans.
For Private and Personal Use Only