________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાજિક ભીતિને પાપ
*, *
^^^^^^
^
^^^^^^^
nnnnnnnnnn
તtવજ્ઞાનના મનમાં છે તે સિદ્ધ કરે અને માનવી મનને ભૌતિક સ્થિતિમાંથી પરાવૃત્ત કરી અતિ ભ્રૌતિક અધ્યાત્મિક મૂલ્ય તરફ લઈ જવું એ છે; બાકી સર્વસાધારણ મનુષ્યના મતાનુસાર તે સર્વના અન્ન અને કપડાં લત્તાની વ્યવસ્થા થાય એવી રીતે અર્થની વિભાગણી કરવી જોઇએ. યુરેપના દ્રિપાદ પશુને તેમાં મુખ્યત્વે કરીને રશિયાને આ પેટને ખાડે ભરવા સિવાય માણસ કંઈ વધારે હોય છે એની કલ્પના પણ નથી ! ! આ સર્વનું કારણ અમારા મત પ્રમાણે તે એ છે કે સમાજમાંના એક વર્ગે બીજા વર્ગને મુંગે મેં એ પિષો જોઈએ. જેડ સાહેબે ઉપર કહેલું ધ્યેય જેને માન્ય હશે, અને જે હિંદુસ્તાનની આર્ય સંસ્કૃતિનું ધ્યેય છે, તે સમજાયું હશે તેઓને, જે ઉપર શ્રેષ્ઠ લોકેનો વર્ગ કહ્યો, તેનું પિષણ સમાજે કંઈ પણ તકરાર વગર કરવું જોઈએ એ માન્ય થશે. એ જ પ્રાચીનોનો મત હતો. અર્વાચીનેનો મત આથી ઉલટે છે. અર્વાચીનોના મતાનુસાર જે લેકે સ્વ પ્રયત્નથી પિતાનું પિષણ કરવા નાલાયક હશે, તેઓ કોઈ પણ પ્રકારનું કાર્ય કરે કે ન કરે, તેઓમાં કેઈ પણ ભૌતિક અથવા નૈતિક કાર્ય કરવાની યોગ્યતા હોય કે ન હોય, પરંતુ માત્ર તેઓ સમાજના તદ્દન નીચેની થરના છે એટલા જ માટે સમાજે એવા ક્રિપાદ પ્રાણીનું પિષણ કરવું જોઈએ, આવો મત જે લેકીને છે તે લેકે મહાત્મા પણ કહેવાશે, કારણ કે સમાજમાં આ લેકેની સંખ્યા વધુ હોય છે, પરંતુ આવા તત્વજ્ઞાનની સમાજ પર અને માનવ પર શી અસર થાય છે એ દરરોજ મળનારા ઈશ્વર પાસેથી સમજી લેવાને મહાત્માઓ શા માટે પ્રયત્ન કરતા નહિ હોય ? લાયક પ્રજાએ ઉત્પન્ન કરેલું દ્રવ્ય અને સામગ્રી મહેસુલના સ્વરૂપમાં કે વારસા પરના કર વડે કે બીજા કોઈ પણ સ્વરૂપમાં કાઢી લઈ માનવીઐક્ય (Solidarity of human race) જેવા અર્થશૂન્ય શબ્દોના સામર્થ્ય પર નાલાયક પ્રજામાં વહેંચી દેવામાં આવે તે તેની સમાજ પર ઘણી જ વિધાતક અસર થાય છે. નાલાયક
For Private and Personal Use Only