________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાશ્વ
નથી હોત એજ મૂળ વધે છે, કારણ કે માનવી, બુદ્ધિના અનેક ગુગોની બાબતમાં હજુ પણ અપૂર્ણ છે અને તે તે જ અપૂર્ણ રહેશે, તે માનવ તે નૈતિક તની ઓળખાણ ભૌતિક પ્રક્રિયા દ્વારા કરાવી દેવાનું કાર્ય તવા અગર શાસ્ત્રજ્ઞ અગર મહાકવિએ કરવાનું છે. એમને લાયક એવી પરિસ્થિતિ પ્રચલિત અર્થ વિભાગની પદ્ધતિમાં મળી શકતી નથી એમ અમારું કહેવું છે. આજના જેવી આર્થિક વિભાગનું જે કાલમાં ન હતી, એટલે સર્વગુણયુકત પરમેશ્વરને બદલે સર્વ દુર્ગુણોથી ઉભરાતો સમાજ માનનું અંતિમ ધ્યેય ન હતું, એ વખતે ઉત્પન્ન થએલા ભગવાન શ્રીકૃષ્ણ આજના તત્ત્વ કરતાં કંઈ પણ રીતે કમ હતા એમ અમને લાગતું નથી. “ભૌતિક પદાર્થધમની શૃંખલા તોડી તાવિકેના વિચારો વધારવા એટલે જ સુધારણું ” એ વ્યાખ્યા સાચી હોય તો આજના સમાજમાં ઉત્તર મિમાંસાકાર બાદરાયણ અને શારીરિક ભાષ્યકાર શંકર; એમની આગળ કાં કોઈથી સત્યશોધનની બાબતમાં જવાતું નથી ? આઈન્સ્ટાઈનનું સાપેક્ષતાનું (Relativity) તવ પણ નૈતિક બાબતોમાં કૅન્ટના નૈતિક ધ્યેયવાદનું અગર શંકરને માયાવાદનું જ અનુસરણ કરે છે ને ! વ્યાકરણની બાબતમાં કટાએલા પાણિનીની તેલે ઉતરે તે વૈયાકરણી આજ સુધી નથી થયો એમ પાશ્ચાત્ય પંડિતોએ પણ કબુલ કર્યું છે ! સાંખ્ય તત્ત્વજ્ઞાન અને આધુનિક ઉત્ક્રાંતિવાદ, એ બંનેની તુલના કરી બાબુ રમેશચંદ્ર દત્ત કહે છે કે, “આ બંને તત્ત્વજ્ઞાનની તુલના કરતાં ઘણું જ ખેદપૂર્વક એમ કહેવું પડે છે કે આ બે હજાર વર્ષમાં માનવી મને એકાદ ડગલું પાછળ ભર્યું છે.”૧ યુરોપની પણ એવી જ સ્થિતિ છે. એથેન્સમાં પણ કંઈ આજના જેવી અર્થવિભાગણીની પદ્ધતિ ન હતી પરંતુ એ જ ઠેકાણે મહાન તત્ત્વજ્ઞએરિસ્ટોટલે પિતાનું તત્ત્વજ્ઞાન નિર્માણ કર્યું છે. સુધારણાને હેતુ એટલે જે હેતુ
૧ Civilisation in Ancient India by R. C. Dutt.
For Private and Personal Use Only