SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સભાવિક ભીતિના પાયા યાત્રાજ એવી કરેલી છે કે તે શોધવામાં જ માનવના સર્વાંગુ ખલાસ થઇ જાય છે' પછી મહાપંડિતને ઉપવિકાનાં સાધના ન મળે તે તે આવી બાબતા તરફ કેમ ધ્યાન આપી શકે ? આ તત્ત્વજ્ઞને અગર સમાજશાસ્ત્રજ્ઞને અગર કવિને ઉપવિકાનાં સાધના પુરાં પાડવા માટે ખીજી વ્યકિતએએ તેના માટે કામ કરવું જોઇએ. સમાજમાં આવા એક નિયત કરેલા વનું અસ્તિત્વ સમાજને હિતદ્વારક છે એ દેખાશે.૧ આવા વર્ગને નિસમાં સ્થાન છે છતાં માનવે જેમ બીજી બાબતેામાં કર્યું તેમ અહીં પણ્ સૃષ્ટિ-નિસર્ગથી ફારગતી કરી કેવલ કલ્પનાના સામર્થ્ય પર સમાજરચના કરવા માગે છે. ખરી રીતે આવા પ્રકારના કામગાર વહાવા એ સમાજના ઉત્કર્ષનું લક્ષણ છે, નહિ કે અપકર્ષનું, એ વાતનુ તદ્દન વિસ્મરણ થતું જાય છે. હાલે આવા પ્રકારના વર્ગીકરણને નાશ કરી જે દ્રવ્યેાત્પાદનની અને અર્થ વિભાગણીની નવી પદ્ધતિનુ ર હવે પછી સમાજમાં અવલંબન કરવું એમ કહેવામાં આવ્યું છે, તે પદ્ધતિમાં અધ્યાત્મિક, બૌદ્ધિક, તાત્ત્વિક અને નૈતિક શોધખેાળાને પેાષક એવી પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે એમ અમને લાગતું નથી. આ બધા સુધારાઓના હેતુ એ છે કે મનુષ્યનાં ધ્યાન, વખત અને શકિતના સ ંચય કરી તેના ઉપયેગ, વિચાર અને મૂલ્ય નક્કી કરવા તરફ એટલે કે આત્માનાત્મના વિચારી તરફ કરવામાં આવે. પ્રત્યક્ષ જગતનું માનવાને ઘણુંજ જ્ઞાન થયું છે પરંતુ નૈતિક જગતની ( world of values ) બાબતમાં એ પૂર્ણ અજ્ઞાની છે અને કાઇક નૈતિક પ્રક્રિયાની માંડણી ભૌતિક ક્રિયામાં કરે ત્યારે આપણને તેને ખેાધ થાય છે! પરંતુ વસ્તુગત્ સ્થિતિમાંથી મનુષ્યનુ મન એ ચી લઇ નીતિગત્ સ્થિતિ તરફ પ્રવૃત્ત કરવુ એજ સુધારણાના મુખ્ય હેતુ હોવા જોઇએ. એ ↑ New Evolution by Clarke. Types of economic theory by Othmar Spann. ૩ Meaning of life by C. E, M, Joad. For Private and Personal Use Only d
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy