________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંઓનું સમાજ ધનાશામ
પ્રજાની શી સ્થિતિ થાય છે, તેનું વર્ણન ઈગ્લેંડને દાખલો લઈ હાઈટ હેડ નામના ગૃહસ્થ કર્યું છે તે જીજ્ઞાસુ વાચકે જરૂર વાંચી જુએ. તે પ્રજા તે બગડે જ છે પરંતુ સમાજના એક ઘટક (unit) તરીકે જોતાં પણ એનું પરિણામ સારું આવતું નથી. લાયક પ્રજા પાસેથી દ્રવ્ય કાઢી લેવું એટલે જીવનાર્થ કલહમાં તેમની જીવવાની શકિત ઓછી કરવા સમાન છે, અને તે જ પેસે નાલાયક પ્રજાના હાથમાં આપી, તેમને પોતાની પ્રજા વધારવામાં મદદ કરે છે. આધુનિક કાળમાં જેને સુધારણું કહે છે તેવી સુધારણું તે બેલાશક થાય જ છે. આવી રીતે જે રાષ્ટ્રમાં નાલાયક પ્રજાની સતત વૃદ્ધિ થતી જશે અને લાયક પ્રજા ઘટતી જશે, તે રાષ્ટ્રમાં મહાત્માઓ નિર્માણ થશે તે પણ તે રાષ્ટ્ર કાલની કરાળ દાઢમાં અદશ્ય થઈ જશે અને તેને પત્તો પણ નહિ લાગે. નાલાયક પ્રજામાંથી લાયક પ્રજા ઉત્પન્ન થશે એ કલ્પના બળેલાં લાકડાંને અંકુર ફુટવા જેટલી જ શક્ય છે. પરંતુ એ ચર્ચા આગળ કરીશું. કહેવાનો અર્થ એટલો જ કે સમાજમાં પ્રત્યેકને કામ માટે ભરપુર વેતન મળવું જ જોઈએ, તેમજ કઈ પણ કાર્ય કત્પાદનની દ્રષ્ટિએ વ્યર્થ જવું ન જોઈએ એ આગ્રહ રાખે બરાબર નથી. વળી દરેક કાર્યને જુદે જુદે અધરોત્તર ક્રમ લગાડે અને કઈ પણ કાર્યની સામાજિક જીવનમાં કિંમત ઠરાવવી એ કેટલું મુશ્કેલ છે એ બાબત અર્થશાસ્ત્રને કહેવાને કારણ નથી. આવી સ્થિતિ હોવાથી સમાજમાં એક વર્ગ શ્રમ વિભાગણીની દ્રષ્ટિએ બીજા વર્ગને પોતાની ફરજ સમજી અન્નવસ્ત્રો પુરાં પાડવાં જ જોઈએ.૩ પછી જેનાં બાલીશ તો કેઇ પણ શાસ્ત્રીય કે અશાસ્ત્રીય
1 Mending of the mankinil-George Whitehead.
2 Soe Marshall Seliginan, Spann or any text book on economics.
3 Types of economic theory by Othmar. Spann.
For Private and Personal Use Only