________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાજિક નીતિને પાયા
હેપ
તરફથી તેવું આચરણ કરાવી લેલુ હોય તે, તેને એવું ક તત્ત્વ કહેવુ જોઇએ કે જે વાવિવાદના ક્ષેત્રમાં ન આવી શકતુ. હાય. કાઇ પણ સામાન્ય વ્યકિતને તે તત્ત્વ બુદ્ધિગમ્ય થાય કે નૈતિક મૂલ્યાને અસ્થિરતા પ્રાપ્ત થઇ જ સમજવી. આ નૈતિક મૂલ્યોની અસ્થિરતાનુ પરિણામ આર્થિક દ્રષ્ટિએ યુરાપમાં પણ જણાવા લાગ્યું છે, એવું કાઈ કાઇ જગાએ સંભળાવા લાગ્યું છે. નૈતિક તત્ત્વ જો વાદવિવાદના ક્ષેત્રની બહાર હાય અને વ્યકિતનુ તાત્કાલિક સુખ અને સમાજનું હિત એ વચ્ચે ઝગડા ઉત્પન્ન થાય ત્યારે સામાન્યપણે વ્યકિત પોતાના સુખ તરફ જ લક્ષ દેશે. સમાજના હિત તરફ નહિ જ કે, આ ખાત્રીથી માનવું. તેની ખાત્રી કરાવવા માટે તેને અતિમાનુષ, અલૌકિક, અચલ અને મનનું સમાધાન કરે એવું જ લ દેવું જાઇએ. તે ફૂલ સત્ય છે કે અસત્ય તે પ્રશ્ન અહીં ઉત્પન્ન થતા નથી, તે તેના મનનું સમાધાન કરી હિતકારક કા કરવા પ્રેરે છે એ જ મહત્ત્વની બાબત છે. હાલે સત્ય શબ્દ બહુ જ સભળાય છે. તેને ઉચ્ચાર કરનારાએ તેનું સાચું સ્વરૂપ બહાર બતાવવા તૈયાર છે કે નહિ એ વિષે અમને ધણા સંશય છે. ઉપરની કલ્પના શ્રમ વિભાગની દૃષ્ટિએ જોઈશું તેા જરા વધુ સ્પષ્ટ થશે. સમાજનું તંત્ર ચાલાવવા માટે તેમાં અનેક ખાતાં નિર્માણ કરવાં પડે છે. આ દરેક ખાતાંને ભૌતિક સૃષ્ટિ સાથે સંબધ એછાવત્તા પ્રમાણમાં હોય જ છે. આજની સ સુધારણાના મુખ્ય હેતુ જોશું તેા તે બને તેટલા ભૌતિક શક્તિઓ સાથેના પ્રત્યક્ષ સંબંધ એછે! કરવા એમ જણાશે. પહેલાં જે ખાખતા મનુષ્ય હાથ પગ વડે કરતા તે હવે યંત્રની સહાયથી કરે છે. આનેા અર્થ એટલે કે તેના હાથ પગના સંબંધ પ્રત્યક્ષ સૃષ્ટિના પદાર્થી સાથે ન આવતા, તે સબંધ યંત્રા સાથે આવે છે. પર ંતુ યંત્ર પણ ભૌતિક છે એ બાબતનું વિસ્મરણુ કરીને ચાલે તેમ નથી. આમાં ગૃહીત લીધેલી વસ્તુ એ કે ‘ પ્રત્યક્ષ સૃષ્ટિ સાથે ઇંદ્રિયાના સબંધ આજે આવે તેમ
For Private and Personal Use Only