________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૪
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
એ જોઈ અમને આશ્ચર્ય થાય છે. સમાજ ક્ષણ પણ માણસની અભિરૂચિનો જ પ્રશ્ન થશે તેની અભિરૂચિના નિયંત્રણનો પ્રશ્ન નહિ થાય. આ જગતમાં કીર્તિના હેતુથી પ્રેરિત થઈ જીવનને ફના કરનારી વ્યક્તિઓ જોઈએ તેટલી મળી આવે છે ! મિલ્ટન કહે છે, “શુદ્ધ અંત:કરણને મોહિત કરનારી એક જ એક વસ્તુ જે કીર્તિ એ ઉદાતા પુરુષોને સુખનો ત્યાગ કરાવી દુઃખમય જીવનને આશ્રય કરાવે છે” બકર કહે છે, “કીર્તિ એવી છે કે તેના માટે મનુષ્ય પોતાનું પણ બલિદાન આપવા તૈયાર થાય છે.” રામદાસ કહે છે કે “જવે
તિરે વે” “મરી જવું પણ કીર્તિ રૂપે અમર રહેવું પણ ક્યાં રહેવું ? શા માટે રહેવું ? મનુષ્ય જે નશ્વર છે તે શું માનવકીર્તિ શાશ્વત છે? વેદાંતીઓનો આપણે ગમે તેટલે ઉપહાસ કરીએ તો પણ કાલની કરાલ દાઢે વચ્ચે સપડાએલું સ્વરૂપ કેટલું અસ્થિર છે એ તેઓ સમજાવે એ જ સારું છે. કિંચિત્ કાલ પણ કાલના અનંત પ્રવાહમાં જીવવું એ સમષ્ટિ માટે શક્ય છે, પરંતુ વ્યકિત માટે નહિ જ. આ ઉપર જે કીર્તિ તત્વ બતાવ્યું તે બધાને માટે સુલભ નથી. જેને આયુષ્યમાં વધારે સુખ અગર સંપત્તિ પ્રાપ્ત થઈ નથી, એવું કષ્ટમય જીવન વ્યતિત કરનારી વ્યકિતને ભાવિ પેઢીઓ માટે, સમાજના હિત માટે, તું તારા આજના સુખ તરફ ન જોતાં કષ્ટ જ કરતો રહે એ પીઢ ઉપદેશ જે કાઈ પીઢ મહાત્મા કરશે તે, એ જ સીધે જવાબ મળશે કે, “ તમારી ભાવિ પેઢીઓ અને ભાવિ સમાજહિત વગેરે બાબતે કંઈ મને સમજાતી નથી અને તે માટે હું મારું આજનું સુખ છેડી દેવા તૈયાર નથી.” “ભવિષ્યના હિતને માટે તાત્કાલિક સુખને ત્યાગ કરે” એવું વ્યકિતને કહી તેના
૧ Lycidas-Mlton 2 Reflections on the French revolution-Burke.
ના રોજ
For Private and Personal Use Only