________________
Shri Mahavir Jain Aradhana Kendra
સામાજિક નીતિને પાયા
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'न जातु कामः कामानामुपभोगेन शाम्यति । हविषा कृष्णवमेव भूय एवाभि वर्धते ॥
da
• વિષયેાના ઉપભોગ કરવાથી કામ કદાપિ શાંત પડતા નથી. પણ જેમ અગ્નિમાં ઘી હેામવાથી અગ્નિ વધતા જાય છે તેમ વિષયાને સેવવાથી કામ વધારે જ વધતા જાય છે' એ માનસશાસ્ત્રીય સત્ય છે અને તેની ચર્ચા આધુનિક માનસશાસ્ત્રની દૃષ્ટિએ આગળ ઉપર કરીશું. હાલે ચારે તરફ શાસ્ત્રઓની શેાધખાળ, પ્રતિ વગેરે શબ્દો બધાના મ્હાંએ સંભળાય છે. તે શાસ્ત્રોની શાખેાળમાં અને પ્રગતિમાં માનવી વાસનાનું નિયંત્રણ કરવાનું સામર્થ્ય નથી, એવા અમારે। નિશ્ચિત મત છે. અમને તે બધા પ્રકારની વાસનાની સત્ર વૃદ્ધિ થએલી દેખાય છે, અને એ જ સુધારા એમ
अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः ।
‘ ઢંકાયું જ્ઞાન અજ્ઞાને, માહે છે તેથી જીવ સૌ.’ ભ ગી. અ. ૫, બ્લેક ૧૫ એ સ્થિતિમાં સપડાએલા માનવ કશાષ કરીને કહે છે અને આ જ સ્થિતિને ભગવદ્ગીતાકારે તામસી કહી છે.
अधर्म धर्ममिति या मन्यते तमसावृता । सर्वार्थान् विपरितांश्च बुद्धिः सा पार्थ तामसी ॥ માને અધર્મને ધર્મ અધારે ધેરી મુદ્ધિ જે સૌ અર્થા અવળા પેખે, બુદ્ધિ તે પા તામસી. ભ. ગી. અ. ૧૮, બ્લાક ૩૨ કેટલાક લેાકા એમ કહે છે કે સમાજરક્ષણ એ નૈતિક તત્ત્વને પાચે બની શકે. સારા, સમજુ અને વિદ્વાન લેાકેા આવા પ્રશ્નો પૂછે
* વિષ્ણુપાળ અને મનુસ્મૃતિ અ, ૨, લેક ૯૪
For Private and Personal Use Only