________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
~
~
~~~~~
~
સામાજિક નીતિનો પાયો
~~ પિતાના પર નિયંત્રણે શા માટે મૂકવાં એનાં કારણો કહેવાં સહેલાં નથી, અને કારણો કહેતાં ન આવડે તે વ્યકિતની નૈતિક પ્રવૃત્તિને જ તિલાંજલિ આપવી પડશેકોઈ પણ વ્યક્તિમાં જરા પણ નૈતિક પ્રવૃત્તિની વૃદ્ધિ થઈ હશે, તે તેની પાસે નીતિનાં પ્રશસ્તિ કાવ્ય (Rulogies) ગાવાની જરૂર પડતી નથી. એ પ્રવૃત્તિ જે વિકાસ નહિ પામી હોય તો વ્યકિત તરફથી નૈતિક કલ્પનાઓની મશ્કરી અને તેમને તિરસ્કાર જ થશે. આવા લેકીને એમની ભૂલ બતાવવી એ લગભગ અશક્ય છે. નીતિ પ્રવર્તક માનવી પ્રવૃત્તિઓનો આશ્રય લઈ પિતાની બાજુ રજુ કરશે તે નીતિવિધ્વંસક પણ તેની વિરૂદ્ધ તે જ પ્રવૃત્તિઓને આશ્રય લઈ પિતાની બાજુ રજુ કરશે. પછી રાગદ્વેષ, ક્ષમા, વેર, સ્વાર્થ, ઔદાર્ય વગેરે પરસ્પર વિરોધી ભાવનાઓ એકજ વ્યકિતમાં સ્થાનભેદ પ્રમાણે પ્રતીત થાય છે. (શત્રુને જોઈ તિરસ્કાર ઉત્પન્ન થાય મિત્રને કે સ્નેહીને જોઈ રાગ ઉત્પન્ન થાય.) તેમાંથી અમુક ભાવનાઓને જ આશ્રય કરે અને તદ્વિરૂદ્ધ ભાવનાઓને આશ્રય શા માટે ન કરે? કારણ સર્વ માનવપ્રવૃત્તિઓ જ છે ને ? સમાજના ઇતિહાસ તરફ જોઈશું તો માત્ર સત્યવૃત્તિઓએ જ સમાજ પર ઉપકાર કર્યા છે એમ નથી. . श्यामीकृत्याननेन्दुनरियुवतिदिशां संततैः शोकधुमैः ।
कामं मंत्रिद्रुमेभ्यो नयपवनहतं मोहभस्म प्रकीर्य । दग्धा संभ्रान्त पौरद्विजगणसहितान् नंदवंशपरोहान् । वाह्याभावानस्वेदाज्ज्वलन इव वने शाम्यति क्रोधवन्हि ॥
જેવી રીતે દિશાઓ ધુમ્રથી મલીન થાય છે તેવી રીતે શત્રુની સ્ત્રીઓના મુખચંદ્રને શેકથી પ્લાન કરીને, શત્રુના પ્રધાનરૂપી વૃક્ષો પર રાજનીતિ રૂપી મેહભસ્મ છાંટીને, અને કુમળી સંતતિ સહિત આખાય નંદવંશને અને સર્વ પૌરજનેને સમૂળો નાશ કરીને, દાવાનળ જેમ કશું બાળવાનું ન રહેતાં આપોઆપ શાંત થઈ જાય છે તેમ મારે ક્રોધામિ શાંત થઈ ગયા છે.” અથવા
For Private and Personal Use Only