________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ
હિંદુઓનું સમાજરચનામ
છે. નીતિના નિયમે કાઇ પણ જાતના તત્ત્વજ્ઞાનના આશ્રય વિના લુલા પડે છે. માણસેાએ નીતિથી વવું જોઇએ એ કહેવું જેટલું સહેલું છે તેટલું જ નીતિયુક્ત શા માટે રહેવું એ કહેવું અધૂરૂં છે. આજે આપણી તરફ ધર્મ અને નીતિના છૂટાછેડા કરવાની પ્રવૃત્તિ વધતી જાય છે. પરંતુ આ બંને તત્ત્વાનાં કાર્યો પરસ્પર પૂરક ( Compli. mentary ) છે. ધર્માંનું કાર્યાં નૈતિક મૂલ્યે! ઉત્પન્ન કરવાનું હાય છે, ત્યારે નીતિનું કાર્યાં. તેમને પ્રત્યક્ષ અમલમાં લાવવાનુ હેાય છે. હેતુ સિવાય જેમ કાર્યનું મહત્ત્વ નથી તેમ પ્રત્યક્ષ આચાર વગર હેતુની પણ વિશેષ કિંમત નથી. આચારમાંથી ઇન્દ્રિઓને નીતિયુક્ત બનાવવાનું ખળ ઉત્પન્ન થાય છે, તેવું બળ કેવળ હેતુ પરથી ઉત્પન્ન થતું નથી, તેથી સમાજમાં તે! જે આચાર પ્રત્યક્ષ દેખાતા હૈાય તે જ પ્રધાન માનવા જોઇએ. તે આચારાની નિયમાવલિ ખતાવવાનુ કાર્ય નીતિશાસ્ત્રના કોઇ પણ ગ્રંથમાં કરેલું હોય તેમ જણાતું નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નીતિ શબ્દને ખરેખર અર્થ શું થાય છે. એ જોઇશું તે નીતિ
શાસ્ત્રના નામ હેઠળ આજ યુરેાપમાં જે પિજ કરવામાં આવ્યું છે તે કેટલુ' અસ્થાને અને મુદ્દાની વાત છેાડીને છે તે તુરત જ ધ્યાનમાં આવશે. '૧
ત્
નીતિ
"C
અમારા મત પ્રમાણે ‘ નીતિ ' શબ્દને અં આ પ્રમાણે છે, વ્યક્તિએ પેાતાથી બહાર જુદી એવી કાઇ પણ શક્તિને અંતિ રહેવું જોઇએ.” વ્યક્તિએ પાતાની વાસના, કલ્પના કે ભાવના એ સૌને, પાતાથી બહાર એવી ખીજી કાએક શક્તિ કરતાં ગૌણ માનવા જોઇએ, પરંતુ હાલે જે બુદ્ધિપ્રામાણ્ય આખા યુરપમાં ફેલાયું છે તેને અનુલક્ષીને મેલીશું તેા વ્યક્તિની બહારની શક્તિ અનુસાર
See Mackenzie, Sidgwick, green, Rashdall, Moore, and others.
For Private and Personal Use Only