________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાજિક નીતિની પાય
કારણા હાઈ શકે નહિ. શ્રીકૃષ્ણ જેવા ગુરૂ મળ્યા તા પણુ અર્જુનને ચેાગ્ય મા સમજાવાને બદલે તેના મનમાં અનેક ગોટાળાઓ ઉત્પન્ન થયા.
ज्यायसी चेत्कर्मणस्ते मता बुद्धिर्जनार्दन । afe कर्मणि घेोरे मां नियोजयसि केशव ॥ સારી ો કર્યાંથી આપે માની બુદ્ધિ, જનાર્દન ! તા મને કમાં ધાર યાજો છે! કેમ ? કેશવ !
એવા અગર
व्यामिश्रेणेव वाक्येन बुद्धि मोहयसीव मे । तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम् ॥ મિશ્રશાં વાકયથી જાણે મેહા છે. મુદ્ધિ મારીઃ કહા કરી નક્કી તે એક, જે વડે શ્રેય પામુ હું ભ. ગી. અ. ૩ ક્ષેા. ૧, ૨
यच्छ्रेयः स्यानिश्वितं ब्रहि तन्मे, शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्. નક્કી હૈયે ભદ્ર ભાખા મને તે, શિક્ષા આપે। શિષ્ય છું આપ શણું. ભ. ગી. અ. ૨, શ્લાક ૭
એવા ઉદ્દગાર કાઢવા પડયા. ભગવદ્ગીતાકારને પણ જવાબ દેતાં અડચણ જણાઇ અને તેમને પણ કહેવું પડયું કે,
किं कर्म किमकर्तेति कवयोऽप्यत्र मोहिताः । ક્રમ શું? તે અકમે શું ? સુજ્ઞેયે ત્યાં મૂંઝાય છે. ભ. ગી. અ. ૪, શ્લાક ૧૬
આ બધાં ધ્યેયે। અથવા યુરોપીય નીતિશાસ્ત્રનાં નામ હેઠળ જે બાબતાની ચર્ચા થાય છે તે, પ્રત્યક્ષ આચાર કરવાની દૃષ્ટિએ અસમ
For Private and Personal Use Only