________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાય
greatest number ) આઈ વાડમયમાં પણ આવી કલ્પના મળી આવે છે, પણ ત્યાં ઘણાનું ઘણું સુખ નહિ પણ ઘણાનું ધણું હિત” છે.
'सर्वेषां यासुहृन्नित्यं सर्वेषां च हितेरतः ।
कर्मणा मनसा वाचा स धर्म वेद जाजले ॥ २ અથવા અદ્ભૂત હિતમચં તત્તમિતિ ધUTI
આવી રીતે આત્યંતિક હિત એ ધ્યેય કહ્યું છે, પરંતુ બેન્થમમીલ–ને તે ઘણાનું ઘણું સુખ જોઈએ છીએ. અત્યારે તે આ તત્ત્વજ્ઞાનના પરિણામ રૂપે ઘણાનું ઘણું સુખ એટલે ઘણાનું ઘણું આળસ એ અર્થ પ્રતીત થાય છે. દરેક ઠેકાણે કામના કલાકે ઓછા કરે અને મનરંજનનાં સાધને વધારે એવી માંગણી કરવામાં આવે છે. આ ઉપરથી સુધરેલો યુરોપમાં સુખ” એ શબ્દ આળસ શબ્દને પર્યાય છે, એમજ અમને લાગે છે. કોઈ પણ રાષ્ટ્રની અગર વ્યક્તિની પ્રગતિ કષ્ટના માર્ગેથી થઈ શકે છે. માત્રા સ્પર્શ, શીતષ્ણ માટેની સહનશક્તિ એજ ઉત્ક્રાંતિનું કારણ છે. તેથી એ જ સમાજનું ધ્યેય હેવું જોઈએ એમ ફેડરિક નિશે જેવા તત્ત્વજ્ઞાનીઓ કહે છે, સૃષ્ટિમાં પ્રતીત થનારાં અનેક હલકાં ધ્યેયોમાંનું એકાદ એય પસંદ કરી તેની આજુબાજુ બહારના રંગરોગાનથી સુંદર દેખાતાં તત્ત્વજ્ઞાનની પદ્ધતિ ઉભી કરી શકાય છે. પરંતુ તે પદ્ધતિ સમાજને માર્ગદર્શક નહિ બની શકે. નિશે કહે કે, વેદશાસ્ત્રસંપન્ન માથલ એટલે કંઈ સૃષ્ટિ નહિ તે સાચું જ છે. એક જ વસ્તુનાં અનેક કારણો હોય છે, અને ન્યાયશાસ્ત્રમાં અનેક કારણરૂપી હેત્વાભાસ ( Fallacy of Plurality of causes) કહે છે, પરંતુ શાસ્ત્રીય દ્રષ્ટિએ એ બધાં પ્રધાન
i Utilitarianism by J. S. Mill ૨ મહાભારત
For Private and Personal Use Only