________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪
હિંદઓનું સમાજરચના થાય
છીએ, આપણને કયાં જવું છે વગેરે બાબતે નિશ્ચિત થવી જોઈએ. એ હંમેશ સાપેક્ષ હોય છે એ કંઇ આ પ્રશ્નોને જવાબ નથી. સૃષ્ટિના નિયમોના પાયા પર સ્થિત થએલાં એ સાપેક્ષ નથી લેતાં. આધ્યાત્મિક પ્રગતિ પણ સત્ય સૃષ્ટિને અનુસરીને જ થવાની હોય છે. આપણાં , આપણી સામે વધુ ને વધુ સ્પષ્ટ થવાં જોઈએ. ચ્ચે સ્પષ્ટ હોય ત્યાર પછી જ માર્ગને પ્રશ્ન આવી શકે છે. અહીં ધ્યેયના અને માર્ગના ભેદાનરૂપ ચાર પર્યાયે ઉત્પન્ન થાય છેઃ ૧. એય સ્પષ્ટ પણ માર્ગ છે. ૨. ધ્યેયનું નામનિશાન પણ નહિ, પણ માર્ગ પરંપરાથી બરાબર
ચાલ્યો આવત. ૩. ધ્યેય બરાબર અને માર્ગ પણ બરાબર. પછી વિચારવાનું એ કે એય સ્પષ્ટ હેય તે તે શુદ્ધ હોવું જોઈએ અને માર્ગ દોષરહિત હોય તે તે નીતિયુક્ત હોવો જોઈએ. આ પ્રકારે એયની શુદ્ધાશુદ્ધતા અને માર્ગની નીતિ અનીતિને અનુસરી વળી પાછા બીજા પર્યાય ઉત્પન્ન થશે. આશ્ચર્યની વાત તે એ છે કે પૃથ્વી પર આ બધા પર્યાયોને કેઈકને કઈક સ્થળે માનવે અવલંબ કરે જ છે! જેવી રીતે વ્યક્તિ અસ્તિત્વમાં છે. તેવી રીતે જગત પણ
અસ્તિત્વમાં છે. કેઈક પહેલાને (વ્યક્તિને ) આશ્રય લઈ સ્વાત્મવાદી ( egoist) બને છે ત્યારે કોઈ બીજાને ( જગતને ) આશ્રય કરી પરાત્મવાદી (Altruist) બને છે. બંનેના ગૃહીત કૃત્યો (categories) સાચાં માનીએ તો તે બંને ખાટાં છે એવું કદી સિદ્ધ થઈ શકશે નહિ ત્યારે શું અત્યંત પરસ્પર વિરોધી બંને એવો સુષ્ટિના નિયમોથી સાધ્ય થઈ શકશે એમ કહી દેવું? સૃષ્ટિમાં પરસ્પર વિનિમય ચાલે છે એ વાત સહેલાઈથી સિદ્ધ થઈ શકે તેવી છે અને તેથી પરાત્મવાદીત્વ ( Altruism) એ બેય ન રહી શકે, એમ કહેવું વ્યાજબી નથી. આવાં દૃષ્ટિબિંદુથી સૃષ્ટિ તરફ જવાનું પરિણામ એટલે
For Private and Personal Use Only