________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૪ થું સામાજિક નીતિન પાયો
આ પ્રમાણે સર્વ અંગો અને ઉપાંગોથી પ્રગતિ નામના લોક
ભ્રમને અગર દંતસ્થાને વિચાર કરતાં જણાશે
કે સતત થનારી પ્રગતિ નામનાં તત્ત્વને માનવી દય સુષ્ટિના નિયમ પરથી સિદ્ધ કરવા માટે
કોઈ પણ સ્થળે પુરાવો મળતું નથી. સૃષ્ટિના નિયમો પ્રગતિ અને પરાગતિ એ બંને બાબતો વિષે કંઈ પણ બેલતા નથી, કારણ કે, પ્રગતિ અને પરાગતિ એ શબ્દોને ઉપગ મૂલ્ય ઉત્પન્ન થયા પછી જ થઈ શકે. એકંદરે સાર્વત્રિક પ્રગતિ થતી ન હેય તે પણ એકાદ ક્ષેત્ર ચુંટી કાઢી તેટલા ક્ષેત્રમાં માનવસમાજને કેઈક વિવક્ષિત સ્થિતિમાં જરૂર રાખી શકાય અને તેને માટે આપણે સૃષ્ટિના નિયમો સમજી લેવા જોઈએ. પરંતુ આ સર્વ બાબતે માટે આપણું હેતુઓ સ્થિર થવા જોઈએ. પગલે પગલે આપણને નવી કલ્પનાઓ મળે છે, અને તેથી આપણે ચંચલ બનીએ છીએ, પરંતુ અંતે યશ વિષે તે નિરાશા જ મળે છે. જુના નામ પુનરિ મurણ એ મનુના જીવનને લાગુ પડનારે નિયમ સંસ્થાઓને પણ તેટલે જ લાગુ પડે છે, એમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે આપણાં સારો અસ્થિર છે એ આપણે સહેજે કબુલ કરીએ છીએ આપણું ધ્યેય નિશ્ચિત હોવું જોઈએ એટલે આપણે શું કરવા ઇચ્છીએ
For Private and Personal Use Only