________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
૪૭૬
સ્યાદાદ મંજરી પંચલિંગીકાર, એટલે જીનપતિસૂરિ. બ્રાહ્મણ એટલે શ્રી હની સભાને માન્ય એક વિદ્વાન અને કાદંબરી મહાકાવ્યના નિર્માતા. ઉલૂક એટલે વૈશેષિક દર્શનના નિર્માપક કણદષિ, અક્ષપાદ એટલે ન્યાય દર્શનને સૂત્રધાર, કવ્યાલંકારકારે એટલે વ્યાકરણ સૃષ્ટા હેમચંદ્રાચાર્યના શિષ્ય રામચંદ્ર અને ગુંણચંદ્ર જેઓએ ૧દ્રવ્યાલંકાર નામના મહાગ્રંથની રચના કરી છે.
ગ્રંથ પૂરો થયા પછી ટીકમાં આવેલા દરેક સંસ્કૃત શબ્દને કેષ, લિંગ અને ભાવાર્થ આપવો, જેથી વિદ્યાર્થીને સુગમતા પડે તથા પ્રાકૃત ગાથાઓની સંસ્કૃત ભાષામાં છાયા પાછળ અથવા ત્યાંની ત્યાં જ ટીપણમાં આપવી.
ભાષાંતરકારે સ્વાદાદમંજરીની એક સુંદર વિદ્વતાભરી પ્રસ્તાવના લખવી, તેમાં પહેલા તે ધાર્નાિશિકાના મૂળર્તા સમસ્ત વિદ્યા વિશારદ
૧ આ ગ્રન્થ થડા સમય ઉપર જેસલમેરના ભંડારમાંથી ઉપલબ્ધ થએલ છે. તે લગભગ-એક ઇંચ પ્રમાણુ પહોળા તાડપત્ર ઉપર લખેલ છે. તેના ફેટા ઉતારવામાં આવ્યા છે. તે ન્યાય ગ્રન્થના દ્વિતીય પુર્કલ પ્રકાશના અંતરમાં આ પ્રમાણે લખેલ છે -
रूपं च सत्त्वमथवादिविटैविलुप्त- ) મિથં ચણા રિત્તિમનીયત પુરૂ નામ્ ( આ લેકમાં ત્રીજું પદ તમા...રાત્રિ પુસ્ત્રાર્થકતા બરાબર શુદ્ધ નથી. संदीदशन् यदि भवन्तितम म् कृतज्ञाः )
इति रामचंद्रगुणचन्द्रविरचितायां स्वोपज्ञद्रव्यालंकारवृतो द्वितीयपुद्रल. ઝવેરા: સમાત: ૫.
For Private and Personal Use Only