________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્યાદાદ મંજરી
૫
તાત્પર્યાથે તે સમજાયજ શેનો ? તેના ઉતારા આપી સમાલોચના કરવાનું અહિં સ્થાન નથી, પરંતુ તેનું એક જ ઉદાહરણ આપીશ,
શ્રી રા ય ચ ન્દ્ર જૈન શા સ્ત્ર મા લ તરફ થી બહાર પડેલ તવાર્થમાં “નામમાત્રનામાવર્તિતwા'' તત્વાર્થ સૂત્ર . ૬, જૂ૦ ક. તેનું હિન્દી ભાષાંતર ના સથાપના द्रव्य भाव इन अनुयोगो मे जीव और सप्ततत्वों का न्यास હોતા હૈ આ ભાષાંતરની અંદર-સ્થાપના, કવ્ય, ભાવ, અનુયોગ, અને ન્યાસ આ શબ્દોને સ્કૂટાર્થ હિન્દી ભાષાંતર કર્તા સમજ્યા હશે કે નહિં તે પણ શંકા છે; તે પછી સંસ્કૃત નહિ જાણનારા કેમ સમજી શકશે ? મતલબ કે સ્થાપનાદિ સંસ્કૃત શબ્દો તેમના તેમ મુકેલ છે.
૩ દરેક ઠેકાણે પહેલા મૂળ સ્તુતિકાર હેમચંદ્રને મૂળ શ્લેક આપીને ગુજરાતીમાં સ્પષ્ટ તાત્પર્યાર્થવાળું તેનું ભાષાન્તર આપવું. પછી સંસ્કૃતમાં સ્યાદામંજરીની ટીકા આપી નીચે તેનું ભાષાંતર આપવું. ભાષાંતર તે લગભગ ટીકાના શબ્દાર્થને અનુકુળ ગઠવીને કરવું. પછી તેની નીચે એક વિવેચન ભાષાંતરકારે પિતાને તરફથી સ્વતંત્ર આપવું કે જેમાં ટીકામાં આવતી છીણ વાતનું, શબ્દનું કે ઉદાહરણદિનું વિસ્તારથી અન્ય શાસ્ત્રોની પ્રમાણુ યુકિતઓ વડે
સ્પષ્ટીકરણ કરવા પ્રયત્ન કરે. ટીકામાં આવતા અપ્રસિદ્ધ સંસ્કૃત શબદોની નીચે પર્યાયાન્તરે નેટ આપવી, જેમકે વિનામ, નિgકરે ને બદલે નિર્વિવાર, શક્તિ, ઈત્યાદિ.
ટીકામાં આવતા પ્રમાણભૂત આચાર્યો, ગ્રન્થકારે, દર્શનકારે, તથા ગ્રન્થને સંક્ષેપમાં નેટની અંદર પરિચય આપવો. જેમકે વાચક મુખ્ય, એટલે તત્વાર્થાદિ ગ્રન્થરત્નના ર્તા ઉમાસ્વાતિ મહારાજ,
For Private and Personal Use Only