________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૪
સ્યાદાદ મંજરી અરે ! આજે ઘણી સરકારી સંસ્થાઓમાં આ ગ્રંથ અંગ્રેજી કોર્સમાં દાખલ થયેલ હોવાથી આને અંગ્રેજી અનુવાદ તે કયારને થે કરી-કરાવી બહાર પાડવો જોઈતો હ; છતાં તે પણ થયું નથી. ખેર ! ગયા સમયની ભૂલોને યાદ કરી દુ:ખી થવું લાભકર નથી, પણ હવે તે આ ગ્રન્થ (સ્યા. મં)ને કઈ અઠંગ જૈન વિદ્વાન કે જે ન્યાયને સારો વેત્તા હોવા ઉપરાન્ત લે ને રૂચે એવી સરલ અને સુંદર અનુવાદની ભાષા (જેમાં ભાષાંતર કરવાનું છે, તે ભાષા ) ઉપર કાબુ ધરાવતે હેય તે–ઉત્સાહથી પ્રયત્ન કરે તે વર્તમાન અને ભવિષ્યના લોકોને ઘણી અનુકૂળતા થઈ જાય અને તેથી તેઓને સાચે આશીર્વાદ મેળવી શકે.
આનું ભાષાંતર કરવા ઇચ્છા રાખતા હોય તેમને નીચેની સૂચનાઓ ઉપર ધ્યાન આપવા પ્રેરણા કરૂં છું.
૧ સ્યાદ્વાદમંજરીનું ભાષાંતર સુંદર અને સરળ ભાષામાં કરવું.
૨ જે જે સ્થળે જે જે વિષયમાં, શબ્દાર્થમાં કે પદાર્થમાં શંકા રહે ત્યાં ન્યાયના વિદ્વાનેને પૂછી, ખુલાસે કરી લખવું. નહિં કે-શંકા રહી તે તેમનું તેમજ ગેરાળાવાળી કિંવા પિતાને પણ શંક્તિ ઉધે અર્થ ધબેઠી રાખો. જેમકે તત્ત્વાર્થસૂત્રાદિના હિન્દી ભાષાંતરમાં થયું છે, કે જે ગ્રન્થોના ભાષાંતરની કોઈ સાર્થકતા નથી. ભાષાંતર કરતી વખતે સંસ્કૃત રૌઢિક કે યૌગિક શબ્દો તેમનાં તેમજ મૂકતાં તેનાં પર્યાયવાચક લોકભાષામાં વપરાતા પ્રસિદ્ધ અને અન્ય સુંદર શબ્દમાં અર્થ કરવા કે જેથી ભાષાંતરની સાર્થકતા થાય.
જૈનેના ઘણા ગ્રન્થનાં ભાષાંતરે તે તેવાં જ થયા છે કે જેનાં વાંચનારાઓને મૂળગ્રંથથી કાંઈ વધારે જાણવાનું મળતું જ નથી. તેથી
For Private and Personal Use Only