________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્યાદાદ મંજરી
૪૬૫ તાની જાળ. આમાં તે સુન્દર અને સરલ ભાષાની ચમત્કારિક્તા સાથે ગહન સિદ્ધાન્તો (ત) ભર્યા છે. આ ચન્થની અંદર આટલે ચમત્કાર આટલી યોગ્યતા અને આકર્ષકતા હોવા છતાં આને લાભ ગુજરાતના જૈને કિંચિત્માત્ર થોડા જ) લે છે.” એ વાક્ય લખતાં મારા દિલમાં જેટલું દુઃખ અને આશ્ચર્ય થાય છે, તેટલું જ આ લેખ વાંચનાર (પાઠક)ના દિલમાં પણ જરૂર થશે અને ખાસ કરી જે સમાજના નેતા સમ્રા કે મહાન આચાર્ય કહેવાય છે, તેઓને તે દુ:ખ સાથે લજજા પણ થશે અથવા થવી જોઈએ. આ ગ્રન્થને લાભ ઓછો લેવાય છે, આનું કારણ શું ? આ પ્રશ્ન ઉપર મેં થડે વિચાર કર્યો છે. મને તે આના કારણે આ જણાય છે.--
કા ૨છે. ૧ જૈન સાધુ સાધ્વી કે શ્રાવક વર્ગમાં લગભગ બસે (૨૦)વર્ષથી સંસ્કૃત વિદ્યા તરફ થએલી વધુ બેદરકારી. ૨ તાર્કિક વિચાર કરવામાં શેખ અને સમયની ઘણી ન્યૂનતા.
૩ ગૃહસ્થ વર્ગમાં સામાન્ય વર્ગમાં વધેલી ગરીબાઈ.
૪ શ્વેતામ્બર, દિગમ્બર અને સ્થાનકવાસી સમાજમાં પરસ્પર એક બીજાનાં ખંડન કરવામાં શકિત અને ધર્મ ભાવનાને થતો વ્યય.
૫ ચાઠાદ મંજરી ઘણી કઠીન અને મોટી છે એવી ફેલાયેલી લેકામાં ય ભરેલી ખોટી માન્યતા.
મેં બતાવેલ પાંચ કારણેમાંથી પહેલાનાં ચાર કારણે તે સહુ કાઈ સ્થિર અને દીર્ધદષ્ટિએ વિચાર કરતાં સમજી જશે. પણ છેલ્લું
For Private and Personal Use Only