________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્યાઠાદ મંજરી
કારણ સમજતાં વાર લાગશે. “સ્યાદાદ મંજરી ઘણું કઠીન છે, આ ભયના ભણકારા આજે પણ કેટલાક વર્ષોથી પરંપરાને લીધે સાંભળવા સુશકય છે. મારા કાનમાં પણ ઉપર્યુકત ભાવાર્થના ભણકારા પડયા હતા, અને તેથી જ આ ગ્રંથને પ્રારંભ કરતી વખતે મારા મનમાં પણ તેવો જ ભ ઉત્પન્ન થયે હતો કે અરે! આ સ્યાદાદ મંજરી તે મુકતાવલી કરતાંયે વધુ કઠીન છે? સમજ પડશે કે નહીં ? ” તે પણ મારી હિમ્મત અને ઉત્સાહશકિત તે લેભ કરતાં વધુ બલવાન હતી એટલે તે ભય કે ભ તરફ મેં ઉપેક્ષા (બેદરકારી) કરી ઇવીસન ૧૯૨૫ ફેબ્રુઆરી મહીનામાં મેં આ સ્યાદાદ મંજરીને શ્રી વીરતત્વ પ્રકાશક મંડલમાં અભ્યાસ શરૂ કર્યો. મંગલાચરણ થઈ રહ્યા પછી “ હિ વિષમતુપાલનિતિમિતિના માતાનૂ ર ......... લગભગ દેઢ અક્ષર પુરૂં થતું કાદંબરીને પણ ભૂલાવે તેવું લાંબા સમાસવાળું વાક્ય જોઈ-વાંચી પ્રથa
મણિપાત: ન્યાયથી મારે ગભરાટ વળે. આગળ વાંચતાં પ્રથમ શ્લેકની ટીકા આવી એટલે સુગમતા આવી. ભાષાસૌષ્ઠવ પણ દેખવામાં આવ્યું અને ગુરૂવર્ગ તરફથી આશ્વાસન પણ મળ્યું. અમે સત્સાહ આગળ વધતા ગયા. ફરીને “તનુવૃત્તિ તિવૃત્તિમાનો” તથા “મવીપમાળોમરમમાં ઈત્યાદિ ગ્લૅકેટમાં સામાન્ય વિશેષ અંધકારનું પૌત્રલિકત્વનિત્યા નિત્યાદિ કઠીન વિષે આવવા લાગ્યા, પરંતુ એક તરફ સ્વ. પં. વેલસિંહભાઈની સમજાવવાની સરલ શૈલી અને બીજી તરફ ગ્રંથની સુંદર છટાવાલી સાહિત્ય ભાષા તે તાત્તિક વિષયને પણ અમારા મગજમાં સચોટ બેસાડતી હતી. અમે બન્ને જણ કલકત્તાની પરીક્ષા દેવાના ઈચ્છુક હતા અને તે ઉદસ્તાને લીધે જ આ ગ્રંથના લગભગ દોઢસે પૂછે મેં કંઠસ્થ
૧ લગભગ ૨૨૨૦ લાક
For Private and Personal Use Only