________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્યાદાદ મંજરી
એક જ પૂજ્ય દૃષ્ટિથી નિહાળે છે. આનું કારણ એ છે કે આ ૧ ટીકાકારે-ગ્રન્થકારે પોતાના ઘર (શાસન)ના સામાન્ય મતભેદવાળા અખ્તર સંપ્રદાય (સમાનધર્મીઓ)ને વખેડવાની વૃત્તિ રાખી નથી. પરંતુ વીતરાગના સિદ્ધાન્ત–સ્યાદાદથી વિરૂદ્ધ વર્તનાર અને તેને અસત્ય બતાવનાર અન્ય દર્શની ને પણ સભ્યતાથી સચેટ યુકિતઓ દ્વારા નિતેજ કરવાની– હરાવવાની સિંહકૃત્તિ રાખી છે. એથી જ વસ્તુસ્થિતિ બતાવતાં, સાચું કહું તે મારે કહેવું જોઈએ કે સરલતાપૂર્વક વૈશેષિક, નૈયાયિક, સાંખ્ય વેદાન્ત, બૌદ્ધ, જૈમિનીય અને ચાર્વાકાદિ અનેક આસ્તિક અને નાસ્તિક દર્શનેનું તેમજ જૈનદર્શનનું-સ્વાદાદનું પ્રતિપાદન કરનારા આવી ઢબના તર્કના ગ્રન્થ જૈન સાહિત્ય જેવા મહા સમુદ્રમાં પણ ઘણી જ સંખ્યામાં ઉપલબ્ધ છે અથવા નથી એમ કહીએ તે પણ અત્યુક્તિ ન કહેવાય. તેમજ કતાઅર અને દિગમ્બરમાં એકજ સરખા માન્ય, પણ નહી જેવા જ તકના ગ્રન્થ છે. હા, તત્ત્વાર્થાધિગમ સૂત્ર બંને પક્ષે–સંપ્રદાયમાં તેટલું અથવા તે તેથીયે વધુ માન્ય અને ખ્યાત છે પરંતુ તે કોરા ન્યાયને તાર્કિક કે દાર્શનિક ગ્રન્થ ન કહેવાય. તે ખાસ તે સૈદ્ધાનિક ગ્રી કહેવાય.
આ સ્યાદાદ મંજરી, જેને થોડી મહેનત-થોડી મુશ્કેલી અને છેડા પરિશ્રમથી અનેક પ્રાચીન દર્શનનું તાત્વિક જ્ઞાન મેળવવું હોય તેને માટે એક અપૂર્વ ગ્રન્થ છે. હિન્દુ ન્યાયમાં પ્રવેશક ગ્રન્થ મુક્તાવલી કહેવાય છે પણ તે કઠીન અને અવેચ્છેદક અવચ્છિન્નતાથી ભર્યો હોઈ તત્વના જીજ્ઞાસુઓને શુષ્ક લાગે છે. પરંતુ આ ગ્રન્થમાં (સ્વાદાદ મંજરીમાં) નથી તેવી કઠીનતા અને નથી અવચ્છેદક (અ)વચ્છિન્ન
૧ આ સ્વતંત્ર ગ્રન્થ નથી, પણ અન્ય ટીકા છે.
વચ્છેદિક ગ્રન્થ ઉપર
For Private and Personal Use Only