________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી યશસ્વત્ સાગણિ જેવા ગ્રંથે તેમણે બનાવ્યા. તેઓએ ન્યાયના ગ્રંથો બનાવવામાં શ્રી વાદિદેવસૂરિના પ્રમાણનયતત્વાલક અને તેની ટીકાઓને ઘણે આધાર લીધો છે એ વાતનો તેઓએ પિતે પણ અનેક સ્થળે ઉલ્લેખ કર્યો છે. ન્યાય સિવાય કાવ્ય અને જ્યોતિષના પણ વેત્તા હતા. ન્યાય જેવા વિષયને જૂદા જૂદા છન્દોના શ્લેકામાં બનાવવા એ કાવ્ય બનાવવાના અભ્યાસ વગર કેમ બને ? તેમની સ્યાદ્વાદ મુતાવળી આખીયે બ્લેક બદ્ધ છે.
તેઓ મધ્યમ કેટીના વિધાન હતા, પણ તેમણે દરેક વિષયને પરિચય મેળવ્યો હતો. તેમના વિચારે ઉદાર હતા, એ વાત તેમના અન્યાન્ય ગ્રંથિથી જણાય છે. તેઓ અર્વાચીન હોવા છતાં તેમનાં જીવન પર ઝીણવટથી અત્યાર સુધી પ્રકાશ નથી પડયો તે માટે મને દુઃખ છે. તેમને જીવનકાળ અઢારમી સદી છે કે જે સદીમાં મહાન જ્યોતિર્ધર શ્રી યશોવિજયજીની પ્રતિભા પતિને પ્રકાશ ફેલાયો હતો. એ ખુશી થવા જેવું છે કે ગ્રંથકારને ૧૪ જેટલા ગ્રંથ ઉપલબ્ધ થયા છે.
તેમના પ્રત્યે
ગ્રંથનું નામ.
* ૧ વિચારષત્રિશિકા * ૨ ભાવસપ્તતિકા * ૩ જેની સપ્તપદાર્થો * ૪ શબ્દાર્થ સંબંધ * ૫ પ્રમાણ વાદાર્થ
For Private and Personal Use Only