________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી યશસ્વત સાગરગણિ * ૬ જૈન તકભાષા - ૭ વાદ સંખ્યા ૪ ૮ સ્યાદાદ મુકતાવળી ( ૯ માનમંજરી * ૧૦ સમાસ શેભા * ૧૧ ગૃહલાઘવ વાતિક ૪ ૧૨ યશેરાજિ પદ્ધતિ + ૧૩ વાદાથે નિરૂપણ ૪ ૧૪ સ્તવન રત્ન
* આ નિશાનવાળા ગ્રંથે ઉદયપુરમાં છે. * આ નિશાનના ગ્રંથ શ્રી વિજયધર્મ લક્ષ્મી જ્ઞાનમંદિરમાં છે.
+ સ્યા. મુકતાવળીને ભજન સાહિત્યના મહાન લેખક ઉદાર આચાર્યશ્રી બુદ્ધિસાગરજી મ. સંપાદિત કરી છે. પણ સાહિત્ય અને કળાની દૃષ્ટિએ તેમાં અનેક ખલના, અશુદ્ધિઓ રહેવા પામી છે. તેનું ફરી સુંદર સંપાદન થવું જોઈએ. તેની છપાએલી એક કાપી મુનિરાજશ્રી હેમન્દ્રસાગરજીએ પૂરી પાડી છે, તે માટે તેમને આભાર માનું છું
For Private and Personal Use Only