SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હારીતસંહિતા. રાપ્રમેહમાં–કાળવાળે, દ્રાક્ષ, જેઠીમધ અને ચંદન સાથે દૂધ પાવું ફાયદા કારક છે. પૂયપ્રમેહમાંધાવશે અને સાદડને ક્વાથ હિતકારક છે. એ પ્રમેહમાં સ્ત્રીસેવન ઘણું થોડું કરવું. લવણપ્રમેહમાં-દરો, કરૂ (કપૂરકાચલી) કેળ, કમળ, એ ઔષધોને ક્વાથ કરવાને કહ્યું છે. કફના પ્રમેહમાં–કદંબ, શાલવૃક્ષ, સાદડ, અજમદ, વાયવિહંગ, દારુહળદર, ધાવડ, શાલીવૃક્ષ (શલકી,) એ સર્વેને કવાથ અથવા એ પ્રત્યેકને જૂદા જૂદો કવાથ મધ સાથે પી. તકપ્રમેહ તથા ખટિકા પ્રમેહમાં–લેધર, સાદડ, વીરણવાળે, અરીઠાનાં પાંદડાં, આમળાં, ચંદન, એ ઔષધને ક્વાથ કરીને તેમાં ગેળ નાખીને આપ. સુપ્રમેહ અને રક્તપ્રમેહમાં–દર, મરવેલ, દર્ભનું મૂળ, કાસનું મૂળ, દંતીમૂળ, લાજાળુ, શીમળાનું છોડું, એ ઔષધેને પાણીમાં કવાથ કરીને પા. એ ક્વાથ હિતકારક છે. વૃતપ્રમેહમાં–હરડે, બહેડાં, આમળાં, ગરમાળાનું મૂળ, મેરવેલ, સરગવે, અરીઠાનાં પાંદડાં, કેળ અને દ્રાક્ષ, એ સઘળાને કવાથી ઉકાળીને આપે. એ ક્વાથ વૃતપ્રમેહનું નિવારણ કરે છે. પિત્તપ્રમેહમાં–ઉપલેટ, પિત્તપાપડે, કડુ એ ઔષધનું કવાથી કરીને તેમાં સાકર નાખીને પાવે. અથવા દૂધમાં સાકર નાખીને તેને ઉકાળીને તે દૂધ ઠંડું થયા પછી પાવું, એ પણ સારું છે. વસાપ્રમેહમાં અરણ અને પાછળનો ક્વાથ પાવે એમ કહેલું છે. રસપ્રમેહમાં–ધમાસે, ખોખર અને કુંટુક (ડિર) ને ક્વાથ સદા હિતકાકર છે. પિત્તપ્રમેહમાં નિત્પલાદિ કવાથ, नीलोत्पलार्जुनकलिङ्गधवाम्लिकानां धात्रीफलानि पिचुमन्ददलानि तोये । For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy