________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ત્રેવીસમે.
अध्वश्रमे क्षीणबलेन्द्रियाणामामाशये धातुगतोऽपि वायुः ॥ प्राणोपानः समानश्च उदानो व्यान एव च । एषां दोषाद्भवन्त्येते वातदोषाः पृथक् पृथक् ॥
૫૬૧
વિદ્ધ અને ઠંડું ભાજન કરવાથી, ઉજાગરાથી, અતિશય કસરત કરવાથી, વાયુવાળા પદાર્થને પ્રસંગ કરવાથી અથવા વાતરોગવાળા મનુષ્યના પ્રસંગથી, શરીરમાંથી લેાહી વહી જવાથી, વિષમ ખેસવા સવાથી, ઝાડા-પિશાખ–છીંક-અગાસું-ઉધરસ-હાસ્ય-આંસુ વગેરેના વેગને અટકાવવાથી, જોરથી વાગવાથી, મુસાફ્રીમાં ચાલવાના શ્રમથી, મળ અને ઇંદ્રિયા ક્ષીણુ થવાથી, વાયુ આમાશયમાં જવાથી કે ધાતુઓમાં જવાથી, તેમજ પ્રાણ-આપાન-વ્યાન–સમાન અને ઉદાન એ વાયુ બગડવાથી જૂદા જૂદા પ્રકારના વાતવ્યાધિ થાય છે.
પ્રાણ કાપવાથી થયેલા રાગ,
शिरःशूलं कर्णशूलं शङ्खशूलमसृग्गदः । अर्धशीर्षाविकारश्च दिनवृद्धिसमुद्भवः ॥ नासिकोपद्रवो वापि मन्यास्तम्भो हनुग्रहः । जिह्वास्तम्भस्तालुशूलं तथा च तमकं भ्रमः ॥ तन्द्राश्वासगलोष्टाद्याः षोडशैते शिरोगताः । प्राणापकोपतो यान्ति पित्तेन सममीरिताः ॥
For Private and Personal Use Only
इति षोडशविधशिरोगतप्राणवायुप्रकोपः ।
માથાનું મૂળ, કાનનું શૂળ, લમણાનું શૂળ, લોહીના વિકાર, આધાસીસી ( અરધું માથું દુખવાને રાગ જેમાં જેમ જેમ દિવસ ચઢે તેમ તેમ માથુ દૂખે છે અને દિવસ નમે તેમ તેમ માથું ઉત્તરતું જાયછે ) નાકના રોગ, ન્યારસ્તંભ ( ાચીનું રહી જવું, ) હનુગ્રહ ( હડપચીનું રહી જવું, ) જીલ્લ્લાસ્તંભ, તાળવામાં થતું શૂળ, તમકશ્વાસ, ભ્રમ, તંદ્રા ( ઘેન, ) શ્વાસ, ગળાના રોગ, એર્ટના રોગ, એ વગેરે સાળ રાગ માથામાં થાય છે. એ રાગ પ્રાણવાયુ કાપીને પિત્તની સાથે માથામાં જાય છે તેથી ઉપજે છે.