________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
ઉદાનવાયુ પ્રકોપ થવાથી થએલા રંગ, हिका श्वासः परिश्वासः कासः शोषार्तिघण्टिका। हलासो हृदि शूलं च यकृद्वातादिका वमिः॥ क्षवथुर्जुम्भणं चैव तथा वैस्वयंपीनसः । अरुचि च प्रतिश्याय एते प्रोक्ता उदानतः ॥ उदानः श्लेष्मसंयुक्तो दोषान् हदि प्रकुर्वते ।
इति षोडशविधोदानप्रकोपः । હેડકીને રેગ, શ્વાસરોગ, પરિશ્વાસ, ખાંસી, શેષગ, ઘંટિકા ગ, દલાસ નામે છાતીમાંનું દરદ, છાતીમાંનું શૂળ, યકૃતમાં વાયુનો रोम, टी, छी, मासु, २१२मंग, पानसरोग, ३थि, सनेम, એ શળ રોગ ઉદાન વાયુથી થાય છે. ઉદાનવાયુ કફમાં મળીને છાતીમાં એવા રોગ ઉત્પન્ન કરે છે.
વ્યાનવાયુના કેપથી થએલા રોગ, वक्ष्यामो व्यानकोपेन मारुतस्य प्रकोपनम् । वातः सर्वाङ्गको धातुविकारं कुरुते भृशम् ॥ स च धातुगतो शेयस्तथा प्रोक्तः पृथक् पृथक् । त्वग्वाते रोमहर्षश्च मन्यायां श्वास एव च ॥ मांसगे शोथतोदश्च मेदःसंस्थे च कम्पता। भङ्गतास्थिगते वाते पतनं मजगे भवेत् ॥ शुक्रगे सन्धिशोथश्च तस्मात् तं चापि लक्षयेत् । एतैर्धातुगता वाता साध्याऽसाध्यान् निबोध मे ॥ त्वग्रक्तमांसमेदःस्थो वायुः सिध्यति भेषजैः ।
अन्ये कष्टेन सिध्यन्ति न सिध्यन्त्यथवा पुनः॥
વ્યાન વાયુના કોપવાથી જે વાયુ પ્રકોપ થઈને રેગ ઉપજે છે તે હવે કરીશું. વ્યાનવાયુ આખા શરીરમાં રહે છે માટે તે જ્યારે કેપે છે ત્યારે અત્યંત ધાતુવિકાર ઉત્પન્ન કરે છે. એવી રીતે ધાતુમાં રહેલે
For Private and Personal Use Only