________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારે છે હાથ છેઉલટી, નાચે છે
1 છે અથવા
૫૬૦
હારીતસંહિતા. - - - ~~-~~
ઉપર કહેલા હેતુઓથી મનુષ્ય ગાવા લાગે છે, રડે છે, નાચે છે, લેક વગેરે ભણે છે, જમીન ઉપર આળોટે છે, ઉલટી કરે છે, ધ્રુજે છે, હસે છે, દડે છે, મારે છે, હેડકીઓ ખાય છે, આંખે અતિશય ફેરવે છે, અથવા કેફ ચઢી હોય તેવો દેખાવ છે. (એ લક્ષણે ઉપથી એ રોગીને ઉન્માદ રેગ થયે છે એમ જાણવું.)
ઉન્માદની ચિકિત્સા, तस्यापस्मारकं कर्म कर्तव्यं भिजां वरैः । विशेषेण भूतविद्यामध्ये वक्ष्यामि चाग्रतः॥
ઉન્માદના રેગવાળાને, જે ચિકિત્સાઓ અપસ્મારના વ્યાધિમાં કરવાની કહી છે તે સઘળી કરવી. અને વિશેષ કરીને હું જે આગળ ભૂતવિવામાં ચિકિત્સાઓ કહીશ તે સઘળી પણ ઉત્તમ વૈદ્યએ કરવી.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने मूर्छा
निदानं नाम द्वाविंशोऽध्यायः ।
त्रयोविंशोऽध्यायः।
વાત વ્યાધિની ચિકિત્સા,
आत्रेय उवाच । चतुरशीतिविख्याता वाता नृणां रुजाकराः। तेषां निदानं वक्ष्यामि समासेन पृथक पृथक् । આત્રેય કહે છે મનુષ્યને પીડા કરનારા વાયુના પ્રસિદ્ધ રેગ રાશી પ્રકારના છે, તે સર્વે રેગનું જુદું જુદું નિદાન હું સંક્ષેપમાં કહું છું.
સઘળા વાત વ્યાધિઓના હેતુ વિદ્ધતારાનશાનVI ચમત વાતવતોfમકતા असृग्विरेकाद्विषमाशनेन संधारणाद्वेगविघातनाच्च ।।
१ व्यायामतश्चातितमोप्रसंगात्. प्र० १ ली.
For Private and Personal Use Only