SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીયસ્થાન-અધ્યાય બારમે. ૪૮૧ દ્રાક્ષાદિ અવલેહ, द्राक्षामलक्याः फलपिप्पलीनां कोलं सखर्जूरयुतोऽवलेहः । सपित्तकासक्षयनाशकारी सकामलं पाण्डुहलीमकं च ॥ દ્રાક્ષ, આમળાં, કાયફળ, પીપર, બેર, ખજૂર, એ સર્વને એકત્ર કરીને તેનું ચાટણ બનાવવું. એ ચાટણ ચાટવાથી પિત્તની ખાંસી, ક્ષય, પાંગ અને હલીમક, એ સર્વે નાશ થાય છે. બેલાદિ કલક, बलाबृहत्यौ मधुकं वृषं च तथैव कुष्ठं पिचुमन्दकं च । गवां स्तनीसंयुतकल्कमेतत् पानं हितं पित्तकफात्मके च ॥ બળબીજ, રીંગણી, જેઠીમધ, અરડુસે, ઉપલેટ, લીંબડે, દ્રાક્ષ, એ સર્વને એકત્ર કરીને તેનું કલ્ક કરવું. એ કચ્છને પાણીમાં ઓગાબળીને પીવાથી પિત્ત તથા કફથી થયેલી ખાંસી મટે છે. મુસ્તાદિ ચૂર્ણ मुस्ताटरूषकफलत्रिकदारुभार्गी व्याघ्री सपुष्पफलमूलदलैरुपेता। रास्ना विषा मधुरसा सुरसादलानि चूर्ण निहन्ति क्वथितेन जलेन कासम् ॥ बद्धाथवा च गुटिका मधुना गुडेन सिन्धूद्भवेन मगधासमहौषधेन । आस्ये धृता निशि विशालगुणा भवन्ति श्वासं क्षयं क्षतजकासमियं निहन्ति ॥ इति मुस्तादिचूर्णम् । મથ, અરડૂસે, ત્રિફળા, દારુહળદર, ભારંગ, તથા ફૂલ ફલ, પાંદડાં અને મૂળ સહિત રીંગણને આ છોડ, રાસના, અતિવિખની કળી, મૂર્વ, તુળસીનાં પાંદડાં, એ સઘળાનું ચૂર્ણ કરીને ઉકાળેલા પાણી સાથે પીવાથી ઉધરસ મટે છે. અથવા ઉપર કહેલાં મેથ આદિ ઔષધેમાં સિંધવ, પીપર અને સુંઠ, એ ત્રણ ઔષધ મેળવીને તેની મધથી અથવા ગેળથી ગોળી For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy