SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir डारीतसंडिता. wwwww બંધકોશ, ગુલ્મ, અરૂચિ, એ સર્વરોગ નાશ પામે છે. એ ક્ષારને કલ્યાણ વિણ કહે છે અને તે મૂત્રકૃચ્છ તથા કૃમિને પણ નાશ કરે છે. ભલ્લાતક વાટક, त्रिकटुकमगधानां मूलचित्र 'विडंगं समतुलितममीषां तुल्यभल्लातकानि । सकलमिह समन्तादेकतः संप्रचूर्य द्विगुणतुलितमानं योजनीयो गुडस्तु ॥ सकलमपि विकुट्य स्निग्धभाण्डे निधाय प्रतिदिनमपि सेव्यं चाक्षमात्रं सुधीरैः । गुदजजठररोगं शूलगुल्मान क्रिमींस्तु जनयति वडवाग्निं हन्ति पाण्डं क्षयं वा ॥ इति भल्लातकवटकः । सुंध, पी५२, भरी, पीपरीभूष, चित्रा, वावडिंग, से सर्वनी . રાબર ભીલામાં લઈને એ સર્વને એકઠું ચૂર્ણ કરવું. પછી તેમાં બેમણે ગોળ નાખ. એ સર્વનું એકત્ર કરીને તેને રીઢા વાસણમાં ભરી રાખવું તથા તેમાંથી એક એક તેલાના પ્રમાણમાં લેઈને ધીરજથી દરરોજ ખાવું. એ ઔષધ અરેગને, જઠરરોગને, શળરેગને, ગુલ્મને, કૃમિરેગને, પાંડુરોગને અને યોગને નાશ કરે છે તથા વડવાનળની પિઠે જઠરાગ્નિને વધારે છે. પ્રાણુદ મેદક, नागरं त्रिफला चैव पलान्त्रींश्च प्रयोजयेत् । । चतुःपलानि मरिचानां पिप्पलीनां पलद्वयम् । पलमेकं तु चव्यस्य योज्यं तत्र भिषग्वरैः ॥ तालीसाधं पलं देयं पलार्ध पद्मकस्य च । जीरकस्य समं मात्रा समेन तुलितो गुडः ॥ सुपक्का सुघना श्यामा पिप्पलीनां शतत्रयम् । उलूखले क्षोदयित्वा स्निग्धभाण्डे निधापयेत् ॥ १ त्रिगंध. प्र. १ ली. For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy