________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય અગ્યારમો.
४६८
N
अक्षप्रमाणा गुटिका नराणां प्रातः प्रदेया सकलामयनी। निहन्ति चार्शासि च पाण्डुरोगं हलीमकं कामलकं भ्रमं वा॥ गुल्मातिसारं च सरक्तपित्तं क्षयं क्षतं चापि तु राजयक्ष्मा। जीर्णज्वरारोचकपीनसानां हितो भवेत्प्राणदमोदकोऽयम् ॥
इति प्राणदमोदकः । સુંઠ, હરડે, બહેડાં, આમળાં, એ પ્રત્યેક ઔષધ બાર બાર તેલા લેવું; સોળ તોલા મરી લેવાં; આઠ તેલા પીપરે લેવી; ઉત્તમ વૈદ્યોએ તેમાં ચાર તેલ ચવક ઉમેરવાં; તાલીસપત્ર બે તેલા અને પદ્માણ બે તેલ લેવું એ સર્વની બરોબર જીરૂં લેવું અને તે સઘળાંની બરેબરોળ લે. પછી સારી પક્વ થયેલી, સારી ઘટ અને કાળી એવી ત્રણસો પીપર લેવી. એ સર્વને ખાંડણીમાં ખાંડીને ઘીના રીઢા વાસણમાં ભરી મૂકવું. પછી તેની એક ગોળી એક તેલા ભારની કરીને રોગીને સવારના પહોરમાં આપવી તેથી સઘળા રેગ નાશ પામશે. मर्श, पांडुरोग, लोभ, भगी, ३२ सावधानी रोग, शुभ, अतिसा२, २७तपित्त, क्षय, क्षत, २०४क्षय, १२, २०३थि, पानस, से સર્વ રોગને મટાડવામાં આ પ્રાણદા (પ્રાણ આપનાર)દક હિતકારક છે.
inयन शुटि जाजीपिप्पलिमूलकोलमगधापथ्याग्निक नागराः सूक्ष्मैला च पलद्वयेऽपि क्रमशः कृत्वा पलैः सैन्धवम् । भल्लातक्यफलानि पञ्चशतकं तेन समस्तेन तु द्विगुणोऽपि पुराणसूरणस्ततः सर्वस्य तुल्यो गुडः ॥ क्षोदित्वा वटकाक्षमात्रमुपयुंजानं विशेष गुणं कुर्वत्यर्शनिवारणं क्षयहरं पुष्टिं नयेत् सुप्रभाम् । मन्दाग्नौ वडवासमो भ्रमहरी हृद्रोगपाण्डामयशूलानाहभगन्दरामयहरोदावर्त्तनिर्नाशनः ॥ कृतोऽप्यर्थीविकारेऽपि ऋषिणा योगयुक्तिना। काङ्कायनेन मतिमन तेन सौख्यमभीप्सति ॥
इति काङ्कायनगुटिका।
४०
For Private and Personal Use Only