________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય અગ્યારમે.
સુરણના પ્રયાગ, शूरणकन्दकमर्कद लैस्तु वेष्टितमेव हि कर्दमलिप्तम् । भ्रष्टमतोऽनलवर्णसमानं तं च ससैन्धवतैलविमिश्रम् ॥ भक्षति चार्शविनाशन हेतोर्वातविकारहितोऽपि नरस्य ।
૪૬૭
સૂરણના કંદને લાવીને તે ઉપર આકડાનાં પાંદડાં વીંટવાં તથા તે ઉપર કાદવ ચોપડવા, પછી અગ્નિમાં તેને સૂકવેલ, તે ગાળા જ્યારે અગ્નિના જેવા થાય ત્યારે કાઢી લેઈને ઠંડા પાડી ઉપરનાં પાંદડાં વગેરે કાઢી નાખીને બાયલા સૂરણમાં સિંધવ તથા તેલ મેળવવું. અર્થાત તેલમાં સૂરણના કટકા નાખીને તેમાં સિંધવ નાખીને તે ખાવું. એથી અર્રરોગ મટેછે અને વાયુના રોગવાળાને પણ ફાયદો થાયછે.
કલ્યાણ લવણ,
चित्रकपुष्करमूलसठीनां तेषु समांशास्तिला विनियोज्याः । सूरणकन्दकखण्डसमेतं तेषु समाऽग्निफला च विदध्यात् ॥ सैन्धवं तस्य चतुर्गुणकं च भावितमर्कदलेन समस्तम् । तं च घृतस्य घटे विनिधाय काननगोमयवह्निविपक्कम् ॥ क्षारमिदं लवणघृतपकं तत्रयुतं प्रतिपानमतोऽपि । नाशयति गुदकीलककीलान् शूलविसूचिभगन्दरकानि ॥ कामलपाण्डानाहविबन्धान् गुल्ममरोचकनाशनकारि । मूत्रगदगलगण्डक्रिमीणां नाशनभद्रक सैन्धवनामा || इति कल्याणनामलवणम् ।
For Private and Personal Use Only
ચિત્રો, પુષ્કરમૂળ, ષડકયુરો, એ ત્રણમાં સમાન ભાગે તલ નાખવા. તેથી ખરેખર સૂરણના કંદના ઉંટડા કરીને નાખવા. તથા તેની બરોબર મોટી ભાળકાંકણી નાખવી. એ સર્વથી ચાર ગણે. સિંધવ નાખવા અને પછી તે સઘળાના ચુર્ણને આકડાનાં પાંદડાંના રસના પુટ દેવા. પછી તે સઘળું ચૂર્ણ ધીના ગાડવામાં ભરીને જંગલનાં અડાયાંના તાપમાં પક્વ કરવું. એ રીતે સિંધવ અને ધીમાં પક્વ થયેલું તે ચૂર્ણ ક્ષારરૂપ થાય એટલે તેને છાશથી સાથે પીવું. એ ક્ષારવડે અર્રરોગ, શૂલ, વિસૂચિરાગ, ભગંદર, કમળા, પાંડુરોગ, પેટ ચઢવાના રોગ, ઝાડાના