________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
તર, એ ઔષધનું કલ્ક કરીને ગેળસહિત પીવાથી તે મનુષ્યના અશ રેગને નાશ કરે છે.
પત્રકાદિ કવાથ, पत्रककेसरशुण्ठीसमैलातुम्बुरुधान्यविडङ्गतिलानाम् । क्वाथो हरीतकीसर्पिगुंडेन पीतो निहन्ति गदजानि ।।
તમાલપત્ર, કેસર, સુંઠ, એલચી, ધાણા, વાવડિંગ, તલ એ ઔષધેને ક્વાથ હરડે, ઘી, અને ગેળસાથે પીવાથી ગુદા ઉપરના અશ મટે છે.
પિપલ્યાદિ ગિ, पिप्पलिकामभयां गुडयुक्तां प्रातर्भवे नरो भक्षति चैताम् । तस्य गुदे गुदकीलकमाशु हन्ति सकामलपाण्डुजरोगान् ॥
પિપર અને હરડેના ચૂર્ણને ગેળમાં મેળવીને જે મનુષ્ય સવારમાં નિત્ય ખાય, તો તેની ગુદમાં થયેલા અર્શ મટે છે. વળી કમળો અને પાંડુરંગ પણ એજ ઔષધથી મટે છે.
વાર્તાક પેગ, सुस्विन्नवार्ताकफलस्य तोयं दना सिताहासलिलसुतेन । पाने विधेयं गुदकीलकानां क्रिमीनिहन्यात् क्रिमिजांश्च रोगान्
વંતાકના ફળને લાવીને સારી રીતે બાફવું અને પછી તેને નીચે વીને પાણી કાઢવું. તેમાં દહીં તથા ધોળી તુળસીનો રસ નાખવો. એ મિશ્રણનું પાન કરવાથી અરેગકમિ અને કૃમિથી ઉપજેલા રોગ નાશ પામે છે.
ભલ્લાતક ચતુષ્ટય, भल्लातकाः कृष्णतिलाश्च पथ्या चूर्ण गुडेनापि नरस्य सेव्यम् । हन्यादपाने गुदकीलमेहशुलार्शकासान् विनिहन्ति तस्य ॥
કૃતિ મઝાતવતુધ્ધમાં ભલામાં, કાળા તલ, હરડે, એ ત્રણનું ચૂર્ણ ગળમાં મેળવીને મનુષ્યએ ખાવું. એથી કરીને ગુદામાં થયેલા ગુદકીલ, પ્રમેહ, શૂળ, અર્શ, ખાસી એ સર્વ રોગ નાશ પામે છે.
For Private and Personal Use Only