________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય નવમા
જન્મ પાપ કર્મના વિપાકવડે ઘણા કાળ સુધી જેથી મનુષ્યને નરકમાં રહેવું પડેછે તેજ પાપનો વિપાક આ લાકમાં ક્ષયરોગ રૂપે ઉપજીને મનુષ્યના નાશ કરેછે.
ક્ષયરોગનાં પાપરૂપ કારણેા.
देवानां प्रकरोति भङ्गमथवा भ्रूणस्य संपातनं गोपृथ्वी पतिविप्रवालहननं चारामविध्वंसनम् । सोऽयं स्थान विनाशनं च कुरुते स्त्रीणां वधं यो नरस्तस्यैतैर्गुरुकर्मभिः क्षयगदो देहार्थहारी महान् ॥ दावानादहतो धनं च हरतो भ्रूणप्रपातेन च देवस्वं हरतो विषं च ददतो ह्यारामकं निघ्नतः । तेनासौ नियमेन सम्भवति वै नृणां हि तीव्रा रुजा धातूनां क्षयकारिणी च मनुजस्यात्मापहा दारुणा ॥
જે પુરૂષ દેવતાઓની મૂર્તિનું ખંડન કરેછે, ગર્ભના પાત કરેછે, ગાયાને હણેછે, રાજાના ધાત કરેછે, બ્રાહ્મણ કે બાળકની હત્યા કરેછે, બાગબગીચા કે વાડીને ભાગી નાખે છે, ખીજાનાં રહેઠાણનો નાશ કરેછે, આની હત્યા કરેછે, એવા પુરૂષના મેાટા પાપરૂપ કર્મથી તેના દેહના અને વ્યાદિકના નાશ કરનાર મહાક્ષય નામના રાગ તેને પ્રાપ્ત થાયછે. વળી, જે પુરુષ વનમાં અગ્નિ સળગાવી વન મળેછે, ગર્ભપાત કરાવીને બીજા પાસેથી પૈસા મેળવે છે, દેવના પૈસા ખાઈ જાયછે, ખીનને ઝેર દેછે, બગીચાને ભાંગી નાખે છે, મનુષ્યને જરૂર ધાતુના ક્ષય કરનારી અને તેનેા પીડા ઉત્પન્ન થાયછે.
For Private and Personal Use Only
૪૧૩
ક્ષયરોગના હેતુઓ.
आमाहाराद्विषमशयनैर्दीर्घमार्गणैर्वा
संशीर्णे वा सुरतमधिकं सेवनात्कासतो वा । रोगाक्रान्ताद्विषममशनात् तस्य मन्दज्वराद्वा श्लेष्मा पित्तं च मरुदथवा याति देहक्षयं वा ॥
૧ ગોપૃથ્વી પત્તિ. મ૦ ૧.૨ લી.
એવાં એવાં કર્મથી પ્રાણ લેનારી તીવ્ર