________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૧૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
जाङ्गलानि च मांसानि भोजने च प्रशस्यते ।
तिक्तानि रूक्षाणि कषायकानि तीव्राणि दाहान्यपि काञ्जिकानि । सुराम्लसौवीरकबीजपूरान् तैलानि वर्ज्यानि च पाण्डुरोगे ॥
પાંડુરોગવાળાએ ધઉં, ડાંગર, જવ, સાઠી ચોખા, મગ, કાંગ, તુવેરની દાળ, એ પદાર્થોનું ભાજન ધી સાથે, દૂધ સાથે કે છાસ સાથે કરવું. ગળજીભા ( ભોંયપાંથરી, વધુએ, સવા, વંત્યાક, એ શાક પાંડુરોગમાં પથ્ય અને હિતકારક છે. જંગલી પશુઓનાં માંસ ભેજન કરવામાં હિતકારક છે.
કડવા, લૂખા, તુરા, તીત્ર અને દાહ કરનારા એવા પદાર્થો, કાંજી, સુરા, ખટાઈ, સૌવીર નામે મધ, ખીજોરું, અને તેલ, એ પદાર્થો પાંડુરોગમાં ખાવા નહિ.
दति आवैयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने पाण्डुरोगचिकित्सा नाम अष्टमोऽध्यायः ।
नवमोऽध्यायः ।
ક્ષયરેગની ચિકિત્સા, आत्रेय उवाच ।
शृणुत विबुधदक्षा ! व्याधिघोरो नराणां भवति विहितचेष्टो नाशनः प्राणिनां वै । चिरनिरयकरोऽयं प्राकृतैः कर्मपाकैरिह परिभवकारी मानुषस्य क्षयोऽयम् ॥ આત્રેય કહેછે. હે પંડિતા અને ડાહ્યા પુષો! સાંભળેા; જે રાગ મહાભયંકર છે તથા જેનાં કર્મ પણ મહાભયંકર છે એવા પ્રાણીએને નાશ કરનારા વ્યાધિ જે ક્ષય તે વિષે હું તમને કહું છું. પ્રકૃતિ
For Private and Personal Use Only