________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૩
તૃતીયસ્થાન–અધ્યાય સાતમા.
કરેછે. તેથી કરીને શરીર અતિશય ભારે (જડ) થાયછે; ખામાં શળ આવેછે; ગુદાના માર્ગ બંદ થવાથી અંગમાં સાયા ભોંકાતી હેાય એવી અતિશય વેદના થાયછે; કોઈ પદાર્થ ઉપર પ્રીતિ રહેતી નથી; મુખની કાંતિ સલિન અને દીન થઈ જાયછે. વાયુના શાથી પીડાયલાનાં એવાં લક્ષણ છે.
પિત્તશૂળનાં વિદ્વાન, क्रोधातपादनलसेवन हेतुना च शोकाद्भयार्तिगतिधावनघर्मयोगात् । क्षाराम्लमद्यकटुकोष्णविदाहिरूक्षसौवीरशुष्कपललेन च राजिकाभिः ॥ संकुप्यतेऽनिलसमीरितं तत्तु पित्तं शूलं करोति जठरे मनुजस्य तीव्रम् । तेनाङ्गदाहबद्दुधर्म तृषार्तमूर्च्छा चाभ्यन्तरे दहति शोषः सपित्तताख्ये ॥ इति पित्तशूललक्षणम् ।
ક્રોધથી, તડકાથી, અતિશય અગ્નિ સેવવાથી, શોકથી, ભયની પીડાથી, ઉતાવળે ચાલવાથી, દોડવાથી, અતિશય પરસેવા થવાથી, ક્ષારથી, ખટાથી, મધથી, તીખા પદાર્થથી, ગરમ પદાર્થથી, વિદાહી અને રૂક્ષ પદાર્ચથી, સૌવીર નામના મદ્યથી, સૂકા માંસથી અને રાઈથી, વાયુએ પ્રેરેલું પિત્ત કાપ પામેછે અને મનુષ્યના જહેરમાં તીવ્ર શૂળ ઉત્પન્ન કરેછે. તેથી કરીને અંગમાં બળતરા ખળેછે, અતિશય પરસેવા થાયછે, તરસની પીડા થાયછે, મૂર્છા થાયછે, આત્યંતરમાં દાહ થાયછે, મુખમાં શેષ થાયછે તથા તે પિત્તવાળું માલૂમ પડે છે.
ફળનાં નિદાન.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अव्यायामैः स्निग्धसंसेवनेन गौल्याहारैश्वेतैलैः पयोभिः । अत्याहारैर्निद्रद्र्या वासरे स्यात् शीतैरेतैः कोपयेच्छ्रेष्मकस्तु ॥
૧ નામંતો. ૬૦ ૧ સા.
For Private and Personal Use Only
૩૮૫