________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૮૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
व्यायामयाननिशिजागरणव्यवायशोकातिभारगतिधावनकश्रमेण । वैषम्यपानशयनेन च भोजनेन शीतेन वायुः कुपितः प्रकरोति शूलम् ॥ विष्टम्भिरुक्षयवमाषकलायमुद्ग
निष्पावक त्रिपुटकोद्रवकैर्मसुरैः । गोधूमक्षुद्र कणरूक्षविभोजनेन चैतैरपानमल रोधनमूत्ररोधैः ॥ वायुस्त्वधोगतपथा प्रविरुह्य शूलं वातात्मकं प्रकुरुते ऽन्तरवह्निमांद्यम् । तेनांगगौरवमतीव तथा च कुक्षौ शूलं करोति गुदमार्गनिरोधितेऽपि ॥ गात्रेऽतितोदमरतिर्मलिनातिदीना वातातिपीडितनरस्य मुखच्छविः स्यात् ॥
इति वातशूलोत्पत्तिः ।
આત્રેય કહેછે, વાયુ વિના શૂળ નથી; પિત્ત વિના ભ્રમ (ચકરી) નથી; વિના ઉલટી નથી; અને લોહી વિના અંધારાં ( મૂર્છા ) નથી. શૂળ રોગનાં સામાન્ય નિદાન,
કસરત, ગાડીઘેાડામાં એશીને જવું, રાત્રે ઉજાગરા કરવા, અતિશય સ્ત્રીસંગ કરવા; શાક, અતિશય ભાર, ગમન, દોડવું, શ્રમ કરવે, વિષમ રીતે પાન કરવું; વિષમ રીતે શયન કરવું; વિષમ ભાજન કરવું; એ વગેરે કારણેાથી અને ઠંડકથી વાયુ કાપીને શૂળ ઉત્પન્ન કરેછે. વાતશૂળની સંપ્રાપ્તિ અને લક્ષણ,
જે પદાર્થ ઝાડાનો બંધકોશ કરનારા હાય તે, રૂક્ષ પદાર્થો, જવ, અડદ, વટાણા, મગ, વાલ, લાંગ, કોદરા, મસૂર, ઘઉં, ખીજાં કાંગ વગેરે હલકાં અને રૂક્ષધાન્ય, એવા પદાર્થનું ભાજન કરવાથી અપાન વાયુના, મળતા તથા સૂત્રને, રાધ થાયછે. અને રોકાયલા અપાનવાયુ નીચેને માગૂંથી ઉંચે ચઢીને વાતાત્મક શૂળ ઉત્પન્ન કરેછે, અને જઠરાગ્નિને પણ મંદ ૧ મહામત્તે. મ॰ ૧ સી.
For Private and Personal Use Only