________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ત્રીને.
રક્તાતીસારનું લક્ષણ,
रक्तं च यस्तु शुद्धं विरेचने शोषदामतिरिच्येत् । रक्तातीसार इति ज्ञेयो वैद्यैर्महामतिभिः ॥
જે અતિસારમાં શુદ્ધ રક્ત પડતું હાય તથા રોગીને શેષ અને દાહ ઘણા થતે હોય તે મોટી બુદ્ધિવાળા વૈદ્યોએ તેને રક્તાતીસાર જાણવા. રક્તાતીસારની ચિકિત્સા,
धान्यनागरमुस्ता च बालकं बालविल्वकम् ।
बला नागवला चेति क्वाथो रक्तातिसारिणाम् ॥
ધાણા, સુંઠ, મેાથ, વાળા, બાળખીલી, બળબીજ, નાગબલા, એ ઔષધાના વાથ રક્તાતીસારવાળાને પાવા.
દ્રાહિમાદિ ક્વાથ.
दाडिमं च कपित्थं च पथ्याजव्वाम्रपल्लवान् । पिष्ट्रा देया मस्तुयुक्ता रक्तातीसारवारणाः ।
૩૩૧
દાડમ, કોઠું, હરડે, જાંબૂડાનાં અને આંબાનાં કૂણાં પાંદડાં, એ સર્વને વાટીને દહીંની તર સાથે ખવરાવવું. એથી રક્તાતીસાર અટકેછે.
ગુડબિલ્વયાગ.
पक्कं गुडेन देयं बिल्वं रक्तातिसारिणे भिषजा ॥ पथ्या मधुयुक्तानां दध्ना रक्तातिसारघ्नाः ॥
લીને ગાળમાં પક્વ કરીને વૈધે રક્તાતીસારવાળા રાગીને આ પવી; અથવા મધસહિત કે દહીંસાથે હરડે આપવી. તેથી રક્તાતીસાર નાશ થાયછે.
For Private and Personal Use Only
વત્સકાવલેહ,
वत्सकातिविषनागराभया पेषितं च मधु मस्तुसंयुतम् । लेह एव नियतं च मानवं रक्तवाहमतिवारयत्वपि ॥ કડાછાલ, અતિવિખની કળી, સુંઠ, હરડે, એ ઔષધોને મધ અને
१ लेहशस्त्रमधुनापि मानुजे. प्र० १ ली.