SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૦ હારીતસંહિતા. કફાતીસારની ચિકિત્સા तस्यादौ लङ्घनं प्रोक्तं ज्ञात्वा देहबलाबलम् । पाचनं च विधातव्यं त्र्यूषणाद्यं भिषग्वर !॥ હે વૈદ્યરાજ ! કફાતીસારવાળા રેગીને તેના દેહનું બળ કે નિર્બળતા જોઇને પ્રથમ ઉપવાસ કરાવે. તથા પછી સુંઠ પીપર અને ભરીને ઉકાળે પાઈને તેના મળનું પાચન કરવું અથવા નીચે કહેલું ભૂષણદિ પાચન આપવું. ~ષણાદિ પાચન, त्र्यूषणमभया हिङ्ग मतिविष रुचकं वचायुक्तम् । मधुना सहितं लीढं गङ्गामपि वाहिनीं रुन्ध्यात् ॥ સુંઠ, પીપર, મરી, હરડે, હીંગ, અતિવિખ, સંચળ, વજ, એ ઔષધનું ચૂર્ણ કરીને તેને મધ સાથે ચાટવું. એ અવલેહથી ગંગાને પ્રવાહ પણ અટકે છે તે કફાતિસાર અટકે એમાં શું આશ્ચર્ય? કલિંગાદિ ક૭ कलिङ्गपाठातिविषा बला च सोदीच्यमुस्तामरिचानि शुण्ठी। गुडेन क्षौद्रेण प्रशस्तकल्को रक्तातिसारे कफजे शमाय ॥ ઇદ્રજવ, પહાડમૂળ, અતિવિખ, બળબીજ, વાળ, મથ, મરી, સુંઠ, એ ઔષધોનું ગળસાથે કલ્ક કરીને તેને મધસાથે ખવરાવવું. એ ઔષધ રતાતીસારને અને કફાતીસારને મટાડવામાં સારું છે. વત્સકાદિ કવાથ, वत्सकातिविषबिल्वमुस्तका बालकेन सहितं जलेन तु । क्वाथमानमतिशूलरक्तयुक् नाशनं ज्वरयुतेऽतिसारके । इति श्लेष्मातिसारः । કડાછાલ, અગિવિખ, બીલી,મોથ, વાળે, એ ઔષધને પાણીમાં હવાથ કરીને પાવાથી શૂળ અને લોહી સહિત વરાતીસાર નાશ પામે છે. ઇતિ શ્લેષ્માતિસાર, For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy