________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૨
હારીતસંહિતા.
ચાર વર્ણરૂપ વનાં રૂપ,
अथ चातुर्वर्णरूपज्वराणां चिहानि । पुनश्चात्र प्रवक्ष्यामि ज्वराणां रूपलक्षणम् । संतप्तकाञ्चनाभासो हुताशनसमप्रभः॥ दण्डयज्ञोपवीती च रौद्रो ब्राह्मणरूपकः। जपाकुसुमसङ्काशो रौद्रदंष्ट्रान्वितस्तथा । खड्गहस्तो महारौद्रो माहेन्द्रः क्षत्रियो मतः ॥ चंपकप्रसवाभासतप्तकाञ्चनभूषितः। दण्डहस्तो मध्यवेगी वैश्यो ज्वरेश्वरो मतः॥ कृष्णमेघाञ्जनाकारस्तीक्ष्णदंष्ट्रोज्ज्वलाननः । त्रिनेत्रो ज्वलनप्रख्यः कालः शूद्रो मतस्तथा ॥
હવે ફરીને આ જગાએ હું વરનાં રૂ૫ તથા લક્ષણ કરું છું, તપાવેલા સેનાના જેવી આકૃતિવાળ, અગ્નિના સર તેજસ્વી, દંડ અને યજ્ઞોપવીત ધારણ કરનારે જ્વર બ્રાહ્મણરૂપ છે અને તેને દેવતા રૂદ્ર છે. જાવંદના ફૂલના સરખો રાતે, ક્રોધયુક્ત દાઢવાળ, હાથમાં તરવાર ઝાલેલી એ અને મહાક્રોધી જવર ક્ષત્રિયરૂપ જાણુ. તથા તેને દેવતા ઇંદ્ર છે. ચંપાના ફૂલ જેવા રંગને, તપાવેલા (શુદ્ધ) સે. નાથી અલંકૃત, હાથમાં દંડ ઝાલેલે અને મધ્યમ વેગવાળો જવર વૈસ્વરૂપ જાણવો. એને દેવૈતા ઈશ્વર છે. કાળા મેઘના સરખા આકારવાળે, તીલણ દાઢવાળો, ઉજ્વળ મુખવાળો, ત્રણ નેત્રવાળે અને અગ્નિ સરખો વર શૂદ્રરૂપ જાણે. એને દેવતા કાળ છે.
ચાર વર્ણરૂપ વનાં લક્ષણ
श्रा .
अथ चिहानि। तीक्ष्णवेगः क्षुधायुक्तः शुचिर्द्वष्टा व्रतप्रियः । मूत्रं च किंशुकाभासं पाठशीलोऽतिजल्पकः ॥ बहुश्वासी तृषाक्रान्तो रौद्रब्राह्मणपीडितः ।
तस्य स्नानं जपं होमं कृत्वा शान्तिः प्रपद्यते ॥ १ घृतप्रियः. प्र० २ जी.
For Private and Personal Use Only