________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય બીજો.
રોગીના પગથી તે માથાસુધી લાંખા રાતા તેવડે અધાડાનું અથવા ગળેાનું મૂળ ડાબે કાને એ ઉપાયથી તૃતીયફજ્વર નાશ પામેછે.
૩૧૧
સૂત્રને દોરો લેઈને અથવા કેડે બાંધવું.
ઉગતા સૂર્યના જેવું તેજસ્વી હનૂમાનનું મુખ જોવાથી (હમાનનાં દર્શન કરવાથી ) મહાભયાનક એકાંતરિયા તાવ તત્કાળ નાશ પામેછે.
વરનાશક હનૂમાનનું પૂજન
वानराकृतिमालिख्य खटिकायाः पुनः शृणु । गन्धपुष्पाक्षतैर्धूपैरर्चयेत्तं भिषग्वरः ॥
ખડીના કાંકરા લેખને પૃથ્વી ઉપર વાનરની આકૃતી કાઢવી. પછી ઉત્તમ વૈધે ગંધ, પુષ્પ, અક્ષત, ધૂપ, વગેરે સાહિત્યથી તેનું પૂજન કરવું. અને પછી નીચે લખેલા મંત્રના જપ કરવા.
મંત્ર.
For Private and Personal Use Only
औ ह्रां ह्रीं श्रीं सुग्रीवाय महाबलपराक्रमाय सूर्यपुत्रायामिततेजसे एकाहिकद्व्याहिकच्याहिक चातुर्थिकमहाज्वरभूतज्वरभयज्वरक्रोधज्वरवेलाज्वरप्रभृतिज्वराणां दह दह पच पच अवतर अवतर वानरराज ज्वराणां बन्ध बन्ध ह्रां ह्रीं हुं फट् स्वाहा । नास्ति ज्वरः । ज्वरापगमनसमये ज्वरस्त्रास्यते ।
ગૌમૂ ૢાં હાઁ શ્રી મહા બળ પરાક્રમવાળા અને અપાર તેજવાળા સૂર્યપુત્ર સુગ્રીવને નમસ્કાર. એક દિવસને આંતરે, ખે. દીવસને આંતરે ત્રણ દિવસને આંતરે અને ચાર દિવસને આંતરે આવનારા જ્વર, મહાજ્વર, ભૂતજ્વર, ભયજ્વર, ક્રોધજ્વર, વેળાજ્વર, વગેરે જ્વરાને દગ્ધ ફર, દુગ્ધ કર; પાચન કર પાચન કર; ઉત્તર, ઉતર; હે વાનરરાજ ! જ્વરાને આંધ બાંધ. -દ્દો, વહાઁ, કટું, ાદ્દા. જ્વર નથી: ” એ મંત્રના જ્વર આવતી વખતે જપ કરવાથી જ્વર ત્રાસ પામેછે.
૧ શ્રી. પ્ર. ૧ ટી.